બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન અને કીર્તિ સેનનની ફિલ્મ ભેડીયા નું ટ્રેલર આવી ગયું છે આ ફિલ્મ થોડા દિવશોમા થીયેટરો માં રીલીઝ થવા જઈ રહી છે એ દરમિયાન વરુણ ધવન અને કિર્તી સેનન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ભેડિયા નુ જોરદાર પ્રમોશન કરી રહ્યા છે કોઈવાર થીયેટરો ની છત પર.
ડાન્સ કરતા જોવા મળે તો કોઈ વાર રસ્તા પર ડાન્સ કરતા તેમની અનોખી રીતે પ્રમોશન કરવાની સ્ટાઈલ જોઈને ચાહકો તેમના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે તાજેતરમાં જ વરુણ ધવન કિર્તી સેનન સાથે બાઈક પર પ્રમોશન કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન તે બ્લેક સ્પોટ આઉટફીટ માં રાઈડ કરી રહ્યા હતા તો કિર્તી સેનન તેને પકડી ને બેઠી હતી.
કિર્તી સેનન પણ બ્લુ જીન્સ બ્લેક ટોપ માં બેહદ આકર્ષક અને સુદંર લાગતી હતી તેઓએ પેપરાજી સામે આવીને ઘણા પોઝ આપ્યા સાથે એમને આ દરમિયાન એક વ્યક્તિ ને કહ્યું અબે કેકડે ઈધર ક્યા કર રહા હૈ તો એમ કહીને તેઓએ વાતચીત કરી તો પેલો વ્યકિત કહે કે આપ ઈધર આ જાઓ ઈધર.
થોડી તસવીરે લેતે હૈ તો વરુણ ધવન પહેલા ગુસ્સે થયા બાદમાં હસીને તેની સામે જોયું એ વ્યક્તિ વરુણ ધવન નો ખાશ વ્યક્તિ હતો જેને તે કેકડા કહીને જ બોલાવે છે આ દરમિયાન આજુબાજુ રહેલા ચાહકો પર હસી પડ્યા હતા વરુણ ધવન અને કીર્તિ સેનનની ફિલ્મ ભેડીયા 25 નવેમ્બર 2022 ના રોજ રિલીઝ થવાની છે.
જે ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશીક છે વરુણ ધવન પોતાના ફિલ્મી અભિનય સાથે વાસ્તવિક જીવનમાં પણ ખુબ મજાક કરતા જોવા મળે છે વરુણ ધવને ઘણી બધી હીટ ફિલ્મો આપી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વરુણ ધવન આ સ્વભાવ ને લોકો ખુબ પસંદ કરે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.