Cli
સલમાન ખાન ને આખરે 24 વર્ષ નાની એક્ટર થી થયો પ્રેમ, શું હવે કરશે લગ્ન ?

સલમાન ખાન ને આખરે 24 વર્ષ નાની એક્ટર થી થયો પ્રેમ, શું હવે કરશે લગ્ન ?

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાનને લઈને એવી ખબરો સામે આવી રહી છે જેને સાંભળીને સલમાન ખાનના ફેન્સ સહિત બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીઓની લહેર ફરી વળી છે ઘણા વર્ષોના લાંબા ઇન્તજાર બાદ સલમાન ખાનને પોતાનો સાચો પ્રેમ મળી ગયો છે અને વાત એટલી આગળ વધી ગઈ છે કે બંને.

એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે સલમાન ખાનને પોતાની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ની અભિનેત્રી પૂજા હેગડે સાથે ફિલ્મની શૂટિંગ દરમિયાન પ્રેમ થઈ ગયો છે અને તેઓ એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે સલમાન ખાન અત્યાર સુધીના સંબંધો તૂટતા જ રહ્યા છે એ વચ્ચે પૂજા હેગડે ના પ્રેમમાં સલમાન ખાન,

એટલા પાગલ થઈ ગયા છે કે તેમને પુજા હેગડે ને કીક 2 નો એન્ટ્રી 2 સાથે સુરજ બડજાતીયાની બીજી એક ફિલ્મ માટે સાઈન કરાવી છે તાજેતરમાં ફિલ્મ ક્રીટીક ઉમેર સંધુએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે સલમાન ખાન ને પુજા હેગડે થી પ્રેમ થયો છે અને હવે બોલીવુડ માં એક નવું કપલ સામે આવ્યું છે સલમાન ખાન ના.

પ્રોડક્શન હાઉસે તેમને બે ફિલ્મો માં સાઈન પણ કરી છે અને સલમાન ખાન પુજા હેગડે સાથે ડેટ પણ કરી રહ્યા છે બંનેની સુદંર તસવીરો શેર કરતા ઉમેરે આ સમાચાર આપ્યા છે જેને સલમાન ખાન ના સંબંધીએ સાચા જણાવ્યા છે સુત્રો અનુસાર સલમાન ખાન પુજા હેગડે સાથે લગ્ન કરવા પણ માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *