Cli
ઉર્વશી રૌતેલા પણ હવે દિવસે ને દિવસે બની રહી છે બોલ્ડ, અમેરીકન સ્ટાર સિગંર જેશન ડેરુલો સાથે બોલ્ડ લુક મા સ્પોટ થઈ...

ઉર્વશી રૌતેલા પણ હવે દિવસે ને દિવસે બની રહી છે બોલ્ડ, અમેરીકન સ્ટાર સિગંર જેશન ડેરુલો સાથે બોલ્ડ લુક મા સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રેટ ગ્રેન્ડ મસ્તી ભાગ જોની ભાગ પાગલપંતી સનમ રે જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ઉર્વશી રૌતેલા હવે ઈન્ટરનેશનલ સ્ટાર અમેરીકન ફેમસ સિગંર જેસન ડેરુલો સાથે કામ કરવા જઈ રહી છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાલ 2011 માં મિસ્ટીન મિસ પ્રિન્સેસ અને સાલ 2012 માં મિસ યુનીવર્સ નો ખિતાબ મેળવી ચુકી છે ઈન્ટરનેશનલ સ્ટાર જેશન ડેરુલો આ દિવસોમાં ભારતમાં આવેલ છે ટોક ડર્ટી ટુ મી વિગલ વિગલ સ્વલ્લા અને ટ્રમેન્ટ જેવા સુપરહિટ સોગં આપનાર જેશન ડેરુલો.

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ઉર્વશી રૌતેલા સાથે સ્પોટ થયા હતા ઉર્વશી રૌતેલા શાનદાર અંદાજમાં જોવા મળી હતી સિલ્વર ડીપનેક બ્રાલેટ અને ચમકદાર લેધર પેન્ટ માં ઉર્વશી રૌતેલા ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા તો તેની જવાની નો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા કાતીલ અદાઓ સાથે પોતાની બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી ઉર્વશીએ દિલકશ અંદાજ માં પેપરાજી અને મિડીયા સામે પોઝ આપ્યા હતા.

બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર ઉર્વશી રૌતેલા અને જેસન ડેરુલો જાનુ નામના એક ઇન્ટરનેશનલ મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કરશે જે થોડા સમય માં જ રીલીઝ થસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રીપોર્ટ અનુસાર જેસન ડેરુલો એ.

ઉર્વશી રૌતેલા ને ભારતની સુંદરતા ની પ્રતિક જણાવી હતી અને ઉર્વશી રૌતેલા ને દુનિયા ની સુદંર હસીના જણાવી હતી સાથે ઉર્વશી ના અભિનયના પણ ભરપેટ વખાણ કર્યા હતા ઉર્વશી રૌતેલા એ પોતાના જાનુ આલ્બમ ની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *