Cli
સલમાનની ભાભી જ્યોર્જીયાએ જીમ આઉટફીટ માં કડક ફિગર બતાવ્યું...

સલમાનની ભાભી જ્યોર્જીયાએ જીમ આઉટફીટ માં કડક ફિગર બતાવ્યું…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન પોતાની બોલ્ડનેશ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાની ફિટનેસ થી લાઈમલાઈટમાં રહેતી જોર્જીયા એટ્રીયન મોડેલિંગ ક્ષેત્રે ખુબ સફળતા મેળવી રહી છે પોતાના.

કેરીયરની સાથે જોર્જીયા એટ્રીયન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને લાખો ચાહકો ફોલોવ કરે છે પોતાની બોલ્ડ અને હોટ લુક તસવીરો થી ચાહકોને લોભાવતી જોર્જીયા એટ્રીયન અવાર નવાર વેસ્ટન આઉટફીટ માં ફોટોશૂટ કરાવી ફેન્સ ને લોભાવતી જોવા મળે છે થોડા સમય.

પહેલા જોર્જીયા એટ્રીયન નું જંગલ નું ફોટોશૂટ ખુબ વાઈરલ થયું હતું જેમાં જંગલમાં બે વુક્ષોની વચ્ચે પાદંળાઓ થી તૈયાર કરેલા ડ્રેસમા તેને પોતાના પગ પહોળા કરી ને માદક‌ અદાઓ સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા મોડી રાત્રે પાર્ટીઓ માં.

અને ડાન્સ ક્લબ માં નશાની હાલતમાં જોવા મળતી જોર્જીયા એટ્રીયન પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી ઘણી વાર ટ્રોલ પણ થતી રહે છે ઈટલીની આ સુંદર હસીનાને અરબાઝ ખાને કરોડોનો બંગલો પણ મુબંઈ માં ખરીદી આપ્યો છે એ વચ્ચે તાજેતરમાં જોર્જીયા એટ્રીયન શાનદાર.

અંદાજમાં બાંદ્રા જીમ બહાર સ્પોટ થઈ હતી વાદંળી રંગના ડીપનેક જીમ ફીટ આઉટફીટ માં હસીના ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી.

તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ ઘાયલ થયા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કરી પેપરાજીને પોઝ આપ્યા હતા સખત જીમ વર્કઆઉટ થકી જોર્જીયા એટ્રીયન આ દિવસોમાં બોલીવુડ ની હસીનાઓ ને પણ ટક્કર આપે છે તેની મદમસ્ત જવાની અને તેના.

યૌવનનો ઉભાર જોઈ ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા પોતાની સુંદરતા અને ફિટનેસ થી જોર્જીયા એટ્રીયન સોશિયલ મીડિયા નું તાપમાન વધારતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *