બોબી દેઓલે ખરીદી 4 કરોડની મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, જોઈ આંખો પહોળી થઈ જશે...

બોબી દેઓલે ખરીદી 4 કરોડની મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, જોઈ આંખો પહોળી થઈ જશે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા બોબી દેઓલ પોતાની આવનારી ફિલ્મ એનીમલ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે ફિલ્મ એનીમલ 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેમાં રણબીર કપૂર મુખ્ય અભિનેત્રા અને બોબી દેઓલ નેગેટિવ રોલ અદા કરતા જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ.

ઉત્સુકતા જોવા મળી રહી છે 11 ઓગસ્ટ ના રોજ આ ફિલ્મ સની દેઓલ ની ફિલ્મ ગદર2 ને ટક્કર આપશે 90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લાંબા સમય બાદ બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમ થી ધમાકેદાર વાપસી કરી હતી પોતાના નિરાલા બાબા ના.

પાત્રમાં દમદાર અભિનય થકી બોબી દેઓલ છવાઈ ગયા અને તેઓ ઘણી બધી ફિલ્મોમાં આ વર્ષ દરમિયાન જોવા મળશે આજેપણ બોબી દેઓલ પોતાના લુક અને પોતાની ફિટનેસ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે એ વચ્ચે તાજેતરમાં બોબી દેઓલે પોતાની નવી.

મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ખરીદી ને ચાહકો ને સપ્રાઈસ આપી છે બોબી દેઓલે ખરીદેલી કાર ની રોડ ટેક્ષ અને જીએસટી સાથેની કિમંત 4 કરોડ છે પોતાની નવી કાર બોબી દેઓલે લાલ રંગની પોર્સ 911 ચાહકો ને દેખાડતા ખુશી વ્યક્ત કરી છે‌ તેઓ શુટીંગ સેટ પર.

પોતાની નવી કાર સાથે પહોંચ્યા હતા આ કારની મુળ કિમંત 3 કરોડ 73 લાખ રૂપિયા છે પરંતુ રોડ ટેક્ષ અને જીએસટી સાથે 4 કરોડ સુધી પહોંચી જાય છે બોબી દેઓલ પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું આગવું કલેક્શન છે તેમાં તેમને પોતાની ડ્રીમ કાર નો ઉમેરો કર્યો છે.

બોબી દેઓલ ફિલ્મ એનીમલ સાથે ઘણા અન્ય પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા છે ધર્મા પ્રોડક્શન હાઉસ માં તેઓ પ્રોડ્યુસર અને ડીરેક્ટર તરીકે ઘણા સમય થી કામ કરે છે તેઓ હવે ફરી કોઈ પણ પ્રકારના રોલ કરવા માંગે છે તેઓએ પોતાના ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે.

નેગેટિવ રોલ માં લોકોએ મને પસંદ કર્યો તો હું નેગેટિવ રોલ અદા કરીશ મને એમાં કોઈ સંકોચ નથી તો ફિલ્મ એનીમલ ની ટક્કર ગદર 2 સાથે જોવા મળશે બંને ભાઈઓ વચ્ચે મુકાબલો 11 ઓગસ્ટ ના રોજ થસે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *