Cli
બેશરમ રંગ પર બબાલ વચ્ચે ઉરફી જાવેદે પહેરી ભગવા રંગ ની બોલ્ડ ડ્રેસ, લોકોએ કરી ટ્રોલ...

બેશરમ રંગ પર બબાલ વચ્ચે ઉરફી જાવેદે પહેરી ભગવા રંગ ની બોલ્ડ ડ્રેસ, લોકોએ કરી ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

બેશરમ રંગ પરના હંગામા વચ્ચે ઉર્ફી જાવેદે બોલ્ડ કેશરી રંગ નો ડ્રેશ પહેર્યો હતો ઉર્ફી જાવેદ ખાસ કરીને તેમના નાના કપડાં ના લીધે જ હેડલાઇન્સમાં રહે છે ફરી એક વાર એના કપડાં એના સમાચાર નું કારણ બન્યા છે લોકો એ ઉગ્ર રીતે સ્ટ્રોલ કર્યું હતું અને કોમેન્ટો કરી હતી દીપિકા પાદુકોણ.

કેશરી વિવાદ પછી હવે ઉર્ફી જાવેદ કેશરી રંગ ના ડ્રેશ માં દેખાઈ છે પઠાણ ફિલ્મ ના બેશરમ રંગ દીપિકા પાદુકોણ ના ખાશ ડ્રેશ ના કારણે ભારે વિવાદ સર્જાયો છે આ ગીત માં દીપિકા એ કેશરી રંગ ની બીકીની પહેરી છે અને જ્યાર થી આ અને જ્યાર થી આ ગીત બહાર આવ્યું છે ત્યારથી લઈને.

ફિલ્મ ને લઈ ને વિવાદ ગરમ છે ઉર્ફી જાવેદ ને ફેશન ની રાણી કહેવાય છે ઉર્ફી ના તાજેતર ના ફોટા માં એને કેશરી રંગ નો ડ્રેસ માં જોવા મળી રહી છે વાઇરલ થયેલ વીડિઓ માં ઉર્ફી જાવેદે કેશરી રંગ નો ડ્રેસ પહેરેલો છે અને સાથે કેશરી રંગ ના સેન્ડલ પણ પહેરવા છે વીડિઓ ના બેગ્રાઉન્ડ માં.

બેશરામ રંગ ગીત મૂક્યું છે વીડિઓ જોઈ ને લાગી રહ્યું છે કે ઉર્ફી નફરત કરવા વાળા ને મોકો આપી રહી છે વીડિઓ માં ઉર્ફી ચાલી રહી છે આ વીડિઓ માં કેટલાક લોકો વાંધો ઉઠાવી રહ્યા છે અને ઘણા લોકો એના બોલ્ડ લુક ના વખાણ કરી રહ્યા છે ઉર્ફી નો આ વીડિઓ સામે આવે છે

જેમાં દરેક લોકો અદભુત કોમેન્ટો કરે છે આ જાણી ને કેટલાક લોકો વિવાદ કરી રહ્યા છે તો કેટલાક લોકો અદભુત ભાષા નો ઉપયોગ કરી ટીકા કરી રહી છે ઉર્ફી ના વીડિઓ માં અલગ અલગ કોમેન્ટો જોવા મળી છે મિત્રો ઉરફી ના આ પહેરવેશ પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *