બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ શાહરુખ ખાન સાથે મુખ્ય અભિનેત્રી રૂપે જોવા મળશે જેમાં જોન અબ્રાહમ વિલનની ભૂમિકા અદા કરતા જોવા મળશે આ ફિલ્મનું તાજેતરમાં પહેલું.
સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જે સોંગ ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેમાં દીપિકા પાદુકોણે હોટ અને બોલ્ડ અંદાજમાં શાહરુખ ખાન સાથે રોમેન્ટિક સીન આપ્યા છે ભગવા કલરની બિકીની પહેરીને તે કામુક અને માદક અદાઓથી ફેન્સને લલચાવી રહી છે પરંતુ આ સોંગને લઈને એક વિવાદ.
પણ સામે આવ્યો છે જેમાં દીપિકા પાદુકોણે જે ભગવા રંગની બિકીની પહેરી છે તેનો લોકો ખૂબ જ વિરોધ દર્શાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બિકીનીમાં દર્શાવેલો આ રંગ હિન્દુ ધર્મની આસ્થા સાથે સંકળાયેલો છે અને તેનું દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન અપમાન કરી રહ્યા છે તેમ જણાવીને.
દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના ઠેર ઠેર પૂતળાઓ સળગાવવામાં આવી રહ્યા છે અને આ ફિલ્મને બોય કોટ કરવાની ચીમકી આપી બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે આ વચ્ચે દીપિકા પાદુકોણ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં તે ફુલ આઉટ ફીટમાં જોવા મળી હતી.
વાઈટ ટોપ પર લોંગ જેકેટ અને પેન્ટ પહેરીને દીપિકા પાદુકોણ પોતાના અંગોને છુપાવતી જોવા મળી હતી ઓપન હેર લાઇટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ લગાવીને દીપિકા પાદુકોણે પોતાનો સુંદર અને આકર્ષક લુક ફોન્ટ કર્યો હતો સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.
અને જેના પર યુઝરો કમેન્ટ્સ આપી રહ્યા હતા કે એક યુઝરે જણાવ્યું કે હવે પોતાના અંગો છુપાવવાનો શું મતલબ જે દેખાડવાનું હતું જે કરવાનું હતું એ તો તે સોંગ માં કરી લીધું તો ફિદા યુઝરે જણાવ્યું કે તું ગમે એટલા નાટક કરી લે પરંતુ તારી ફિલ્મને અમે બોયકોટ કરવાના છીએ યુઝરો કોમેન્ટ્સ કરીને આવી બધી ટીકાઓ કરતા જોવા મળ્યા હતા.