બોલીવુડ ફિલ્મ અભિનેતા વિકી કૌશલ તાજેતરમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદા નામ હે મેરા ને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે 16 ડીસેમ્બર ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા માં વિકી કૌશલ સાથે કિયારા અડવાણી અને ભુમી પેડનેકર જોવા મળી હતી.
કોમેડી ડ્રામા ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી કેટરીના કૈફ ના પતિ વિકી કૌશલે આ ફિલ્મ થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે અને તે ઘણી બધી ફિલ્મોમાં આ વર્ષે જોવા મળશે આ ફિલ્મ તેમના કેરીયર માટે ખુબ જ સફળ સાબીત થઈ છે આજે પણ ઓટીટી પ્લેટફોર્મ પર ધુમ મચાવતી જોવા મળે છે.
એ વચ્ચે તાજેતરમાં વિકી કૌશલ પોતાની ટાઈટ સિક્યુરિટી વચ્ચે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા આ દરમિયાન ફેન્સ નુ ટોળું તેમને મળવા નહીં પડ્યું હતું તેમની સાથે સેલ્ફી લેવા ફેન્સ પડાપડી કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન એક ફેન્સ તેમના માટે સુદંર ગીફ્ટ પેક કરીને ભેટ લાવ્યો હતો પરંતુ વીકી કૌશેલે ફેન્સ ની.
લાંબી કરેલી ભેટનો અસ્વિકાર કર્યો હતો વિકી કૌશલે તેની સાથે જાણે બો!મ્બ લઈ આવ્યો હોય એવું વર્તન કરીને તેને દુર રહેવા જણાવ્યું હતું ફેન્સ ના ચહેરા પર નિરાશા જોવા મળી હતી આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો યુરો વિકી કૌશલ ના આ વર્તન પર ગુસ્સો વ્યક્ત કરીને ખુબ જ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.