ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની બેટી વામિકા આજે ચર્ચા માં છે જે પોતાનો જન્મ દિવસ મનાવી રહી છે અને ગઈ રાત થી લોકો આ પરી ને જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે અભિનેત્રી અનુષ્કા એ એક ફોટો શેર કર્યો હતો તેમાં સાથે વામિકા જોવા મળી રહી છે અનુષ્કા વામિકા ને.,
ખોળામાં બેસાડી ને પ્રેમ જતાવતી નજર આવી રહી છે આ ફોટો શેર કરતી વખતે અનુષ્કા એ લખ્યું છે કે બે વર્ષ પહેલા મારું દિલ ખુલ્લું હતું
વામિકા બે વર્ષ ની થઈ ગઈ છે અને ઘણી વાર તો એના ફોટા પણ ચર્ચા માં હોય છે અનુષ્કા શર્મા ના આ શેર કરેલ ફોટા માં વિરાટ કોહલી ને દિલ વાળું ઈમોજી શેર કર્યું હતું.
આ સિવાય સાક્ષી ધોની એ લખ્યું હતું કે જન્મ દિવસ ની શુભકામના વામિકા ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ ગૌહર ખાન અને તૃપ્તિ ડિમરી જેવી અભિનેત્રીઓએ પણ વામિકાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને બતાવી દઈએ વિરાટ કોહલી એ ગયા દિવસે શ્રીલંકા સાથે સદી મારી હતી અને આ દિવસે ભારત જીત્યું હતું.
ચાહકો વામિકા ને વિરાટ કોહલી ને ભેટ સ્વરૂપે જોઈ રહ્યા છે અનુષ્કા શર્મા હાલ માં ઘણા ફિલ્મો ના કામમાં છે અને સતત કામ કરી રહી છે ઘણા સમય થી ખબરો આવી રહી છે કે અનુષ્કા ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા એક્સપ્રેસ કરી રહી છે અનુષ્કા ઘણી તૈયારી કરી રહી છે તે પહેલા પણ આવા ચેલેન્જિંગ પત્ર માં કામ કરેલ છે.