મલાઈકા અરોડાને સોસીયલ મીડિયામાં હંમેશા ટ્રોલર દ્વારા 45 વર્ષની આંટી અને બુઢી જેવા શબ્દોનો ઉપયોગ કરીને ટ્રોલ કરવામાં આવતી હોય છે આજે મલાઈકાએ પોતાની ઉંમરને લઈને અને અર્જુન અને તેમની ઉંમરના અંતરને લઈને ટ્રોલ કરવામાં આવે છે આવા ટ્રોલરને મલાઈકાએ સણસણતો જવાબ આપ્યો છે.
જણાવી દઈએ મલાઈકા અરોડા અને અર્જુન કપૂરને જયારે પણ સાથે જોવામાં આવે છે ત્યારે એમની તસ્વીર અને વિડિઓ પર ટ્રોલર એજ કોમેંટ કરે છેકે જોવો પોતાનું બાળક તેની મ્મીને લઈને જઈ રહ્યું છે કેટલી બુઢી લાગી રહી છે કેટલી ઉમર છે આટલી ઉંમરમાં કેવા કપડાં પહેર્યાં છે કંઈક આ રીતે એમના ઉંમરના અંતરને લઈને ટ્રોલ કરવામાં આવે છે.
જેને લઈને મલાઈકાએ હમણાં ચાલતી બ્રેકઅપ અફવા અને ઉંમરના અંતરને લઈને મલાઈકા એ પોસ્ટ શેર કરતા જવાબ આપતા કહ્યું નહીં પરંતુ સાચું 40 વર્ષની ઉંમરમાં તમને પ્રેમ મળેછે તો તમે એને સામાન્ય સમજો 30 વર્ષની ઉંમરમાં સપના જોવાનું અને નવી વસ્તુની ચાહના હોવી જેને નવું ન સમજો સામાન્ય સમજો.
તમે 50 વર્ષની ઉંમરમાં પણ જીવનનું ઉદેશ્ય ગોતી શકો છો કારણ કે જિંદગી 25 વર્ષની ઉંમરમાં પુરી નથી થઈ જતી આ પ્રકારનો વ્યવહાર બંદ કરો અને પોતાના વિચારોને મોટા કરો કંઈક આ રીતે મલાઈકાએ ટ્રોલરને જવાબ આપ્યો છે જણાવી દઈએ અર્જુન કપૂર પણ ટ્રોલર પર ભડ!ક્યા હતા એમણે પણ ટ્રોલરને જવાબ આપ્યો હતો.