ગઈકાલે ઉત્તર ભારતમાં લોહરીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ તહેવાર ખાસ કરીને પંજાબમાં ઉજવવામાં આવે છે બોલીવુડના સેલિબ્રિટીઓએ પણ લોહરી અને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી એવામાં કપિલ સીંગ અને મીકાસીંગ પંજાબી સ્ટાઈલમાં લોહરી તહેવાર મનાવતા જોવા મળ્યા.
સેલિબ્રેશનનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે મીકા સીંગે આ વિડિઓ પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટમાં સેર કર્યો હતો જેમાં તેઓ કપિલ શર્માની ફેમિલી સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે ઢોલ અને ડ્રમ બજાવતા બંને સુપર સ્ટાર જોવા મળી રહ્યા છે બંનેનો ખુશીનો અંદાજ જોઈને ફેન બહુ પસંદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કપિલ શર્મા સાથે એમની પત્ની ગિન્ની અને બાળકો જોવા મળ્યા હતા અને બહુ ખુશીથી તહેવાર ઉજવતા જોવા મળી રહ્યા હતા જણાવી દઈએ કપિલ શર્મા કોમેડીય બન્યા પહેલા ડ્રમ વગાડવાનું પસંદ કરતા હતા અહીં વિડીઓમાં કપિલની પત્ની ગિન્ની પોતાના બાળકને પણ ડાન્સ કરાવી રહી હતી.