સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા સમાચારો સામે આવતા રહે છે જેમાં એવું જણાવવામાં આવે છે કે મુસ્લિમ યુવકોએ નામ બદલીને હિન્દુ યુવતી ને ફસાવી અને તેની સાથે લગ્ન કર્યા અને લવ જેહાદ કર્યો પરંતુ આ વચ્ચે એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને લોકો ચોંકી ગયા હતા બરેલી માંથી આ ઘટના સામે આવી છે.
જેમાં બરેલી માં આવેલા મઢીનાથ અગસ્થ મુની આશ્રમ માં બે મુસ્લિમ યુવતીઓએ હિન્દુ ધર્મને અપનાવીને પોતાના હિંદુ પ્રેમીઓ સાથે હિન્દુ રીતે અનુસાર લગ્ન કરીને આર્ય સમાજમાં નોંધણી કરાવી હતી સાથે તેમને જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મમાં મહિલાઓને સન્માન મળતું નથી હિન્દુ ધર્મમાં તેમની આસ્થા છે.
મુસ્લિમ સમાજમાં ત્રણ તલાક બોલીને હલાલા કરી દેવામાં આવે છે આ મંદીરમાં મહીલાઓ નું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને નામ ઈરમ ઝૈદી માંથી સ્વાતી અને શહેનાઝ માંથી સુમન બની હતી ઈરમ બરેલી ના કસ્બા બહેડીની રહેવાશી હતી જેને આદેશ કુમારથી પ્રેમ થયો હતો તો શહેનાઝ.
ભોજપુરી ની રહેવાશી હતી જેને અજય થી પ્રેમ થયો હતો પોતાના નામ બદલાવીને બંને યુવતીએ હિંદુ પ્રેમીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓ બરેલી એસપી ઓફિસ પહોંચ્યા હતા અને પોતાના પરિવારજનો તરફથી ધમકીઓ મળતી હોવાની રજૂઆત કરી હતી આ સમયે એસપી અખીલેશ ચોરસીયાએ.
આ નવપરિણીત જોડાને આર્શીવાદ આપતા અજય અને આદેશને કડક શબ્દોમાં માં આ યુવતીઓ ને હેરાન કે તરછોડવામા આવે તો તેમના પર કાર્યવાહી હાથ ધરવાની વાત સાથે તેમને સુરક્ષા આપવાની પણ જવાબદારી લીધી હતી સાથે અખીલેશ ચોરસીયાએ બંને યુગલના પરીવારનો ને સમજાવવા માટે ની પણ વાત જણાવી હતી.