બોલિવૂડ ના સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાન અને એના ભાઈ અભિનેતા સોહીલ ખાન જેઓ એક જમાના માં પોતાના ભાઈ સલમાન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા એમનો તાજેતરમાં એક સોસીયલ મિડીયા પર એક વિડીઓ વાઈરલ થયો છે પોતાની બહેન અર્પિતા ખાન શર્મા.
અને જીજાજી આયુષ શર્મા ના ઘેર ગણપતિ બાપા ના ઉત્સવ માં જતી વખતનો આ વિડીઓ છે જેમાં સલમાન પહેલા ગાડીમાં થી ઉતરે છે જેમાં એ હેન્ડસમ અને એકદમ જવાન દેખાઈ રહ્યા છે જ્યારે સોહીલ ખાન એના પુત્ર સાથે ગાડી માંથી ઉતરતો દેખાય છે જેમા વાળ મોટા આને આગળના.
ભાગમાં ટાલ સાથે ચહેરા પર કરચલીઓ દેખાતા સોસીયલ મિડીયા પર ખુબ ચર્ચાઓ થઈ હતી યુઝરો બોલી ઉઠ્યા કે સલમાન ખાન કરતા ઘણી ઉમંરે નાનો સોહીલ કેટલો ઘરડો દેખાય છે જ્યારે સલમાન ખાન વધતી ઉમંરે પણ સ્માર્ટ અને ફીટ દેખાઈ આવે છે યુઝરોએ આ બાબતને ખુબ ટ્રોલ કરી હતી.
જોકે સોહીલ ખાન મિડીયા ફોટોગ્રાફર ની રીકવેસ્ટ પર સોહીલ ખાને શાંતિ પુર્વક ફોટો માટે પોઝ આપી મિડીયા ને થેંક્યું કહીને આભાર પણ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ મુજબ સોહેલ ખાનને પત્ની સચદેહા સાથે છૂટાછેડા થતા તેઓ માનસિક તણાવમાં છે બંનેએ છૂટાછેડા માટે ફાઈલ કોર્ટમાં કરી દીધી છે.