સાલ 2021 માં સમિતા શેટ્ટી અને નિસાતં ભટ ને પછાડી ઓટીટી બિગ બોસ રિયાલિટી શો માં વિજેતા બની ખુબ જ લોકપ્રિયતા મેળવી રાગીની એમ એમ એસ 2 થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી દિવ્યા અગ્રવાલ આ દિવસો માં પોતાની બોલ્ડનેશ અને ડ્રેસિંગ સેન્સ થી ખુબ જ લાઈમલાઈટમાં રહે છે.
સોસીયલ મિડિયા પર તેની તસવીરો આ!ગ લગાડતી રહે છે દિવ્યા એ 2015 માં મુંબઈમાં યોજાયેલી સૌંદર્ય પ્રતિયોગીતામાં પણ વિજેતા રહી હતી સાલ 2016 માં મિસ ઈન્ડીયન પ્રિસેસ અને મિસ ટુરરિઝમ ઈન્ટરનેશનલ ઈન્ડીયા નો પણ ખિતાબ મેળવ્યો હતો પોતાના અભિનય થી લોકોના દિલ પર રાજ કરનાર દિવ્યાએ પોતાના અભિનય.
કેરીયરમા ઘણા બધા શોમાં દમદાર અભિનય કર્યો છે આ દિવસોમાં તે ઘણા વિડીઓ આલ્બમ માં પણ જોવા મળી છે આ વચ્ચે તાજેતરમાં તેનું એક સોંગ ધુમ મચાવી રહ્યું છે રેશમ કા રુમાલ જેને લઇને તે ઘણી જગ્યાએ પોતાના સોગંનુ પ્રમોશન કરતી જોવા મળે છે તાજેતરમાં દિવ્યા મુંબઈ ની સડકો પર ચમકદાર ગોલ્ડન ડીપનેક ટોપ અને જીન્સ સોર્ટ માં.
ખુબ જ બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન છલકાઈને ચાહકોને લોભાવી રહ્યું હતુ તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા જેને જોતા ફેન્સના હૈયા ભરાઈ આવ્યા હતા તેને ફેન્સના સાથે પોતાના આ સોગંના સ્ટેપ સાથે.
રોડ વચ્ચે જ ડાન્સ કરવાનો શરુ કર્યો હતો ફેન્સ સાથે તસવીરો ખેંચાવીને તેને જોરદાર ડાન્સ કર્યો હતો આ અનોખી અદાઓ સાથે તે ફેન્સ ને ખુબ જ ખુશ કરતી જોવા મળી હતી તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેને જોઈ ફેન્સ બેકાબૂ થયા છે અને મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.