તાજેતરમાં આઈપીએલ ખેલાડીઓની હરાજી યોજવામાં આવી હતી જેમાં ઘણા બધા ખેલાડીની મોટી બોલી લગાવવામાં આવી હતી ગુજરાતી ક્રિકેટ ટીમ દ્વારા ઉર્વીલ પટેલ નામના ખેલાડીની પસંદગી કરી હતી ઉર્વીલ પટેલ પાલનપુર ના રહે છે મુળ તે વડનગર એક શિક્ષક ના પરીવારમાં તેમનો જન્મ થયો હતો.
ઉર્વીલ નાનપણથી ક્રિકેટ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતો હતો પોતાના અભ્યાસની સાથે તે 15 વર્ષથી ક્રિકેટમાં ખૂબ જ મહેનત કરતો હતો અને શાળામાં પણ તે પ્રથમ નંબરે રમતમાં રહેતો હતો તેની કુશળતા અને સારી રમત ના કારણે ઈન્ડીયન પ્રિમીયમ લિગ માં પસંદગી થતાં તેને પોતાના પરીવાર અને પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત ટાઈન્સ ની ટીમે સાત ખેલાડીઓ ની બોલી લગાવી હતી ઉર્વીસ પટેલને 20 લાખની બોલી લગાવી ખરીદ્યો હતો આઈપીએલ 2023 મીની એક્સન માં ખરીદાયેલા 206 કરોડ માંથી 62.25% ઓલરાઉન્ડર પર ખર્ચવા માં આવ્યા હતા 10 ટીમો એ ખેલાડીઓ ઉપર 167 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા ગુજરાત ટાઈન્સ ટીમ માં હાર્દિક પંડ્યા કેપ્ટન કેન વિલીયમનસન.
દર્શન નલકાંડે ડેવિડ મિલર જયંત યાદવ મેથ્યુ વેડ મોહમ્મદ શમી નૂર અહેમદ શિવમ માવી પ્રદીપ સાંગવાન જોશુઆ લિટલ કેએસ ભરત ઓડિન સ્મિથ આર સાઈ કિશોર રાહુલ તેવટિયા રાશિદ ખાન શુભમન ગિલ વિજય શંકર રિદ્ધિમાન સાહા યશ દયાલ ઉર્વીલ પટેલ મોહિત શર્મા જેવા ખેલાડીઓ ને સમાવવા મા આવ્યા છે જેઓ આઈપીએલ 2023 માં ગુજરાત ટાઈલ્સ ટીમ તરફ થી રમશે.