સીધું મોસેવાલા પોતાના ઘરે રહેલ પાલતુ પ્રાણીઓને ખુબજ પ્રેમ કરતા હતા સીધુંનો કૂતરો એમના વગર એક સમય પણ રહેતો ન હતો સીધું એમના ડોગને પોતાના હાથે જ ખવડાવતા હતા સાથે સીધુની માં અને પિતાજી ને પણ આ પાલતુ પ્રાણીથી ખુબજ લગાવ હતો પરંતુ હવે મુસેવાલા ને ચાલ્યા ગયા બાદ જેવી રીતે.
આ ડોગે પોતાનું બધું જ ખોઈ દીધું હોય જણાવી દઈએ છેલ્લા ચાર દિવસ થી સીધુનો આ ડોગ ન કંઈ ખાઈ રહ્યો છેકે નહીં કોઈ પી રહ્યો છે સિંધુનું આ પાલતુ પ્રાણી ડોગ ઘર પર જ રડ્યા કરતો હતો સિંધુની આવવાની રાહ જોઈ રહ્યો હતો તેના બાદ તેને સીધુની સમાધિ પર તેને લાવવામાં આવ્યો અહીં આવીને પણ.
તે માત્ર સીધૂની રાહ જોઈ રહ્યો છે જાણે આ જાનવરે નક્કી કરી લીધું હોય જ્યાં સુધી સિધૂ સામે નહીં આવે સીધુનો આ ડોગ નહી કંઈ ખાસે કે નહીં કંઈ પીસે એટલે કહે છેને કે જાનવર માણસો કરતા વધુ વફાદાર હોય કે જેવી રીતે કેટલાક લોકોને સીધું પર ગોળીઓ વરસાવતા થોડી પણ દયા ન આવી બીજી બાજુ આ.
અબોલા પ્રાણીએ પોતાના માલિક માટે ખાવા પીવાનું છોડી દીધું છે મીડિયા રિપોર્ટમાં મુજબ સીધું મોસેવાલા હંમેશા પોતાના ડોગ સાથે રહેતા હતા ખાસ કરીને એમની સાથે લઈ જવું પસંદ કરતા હતા હવે આ ડોગ એમના માલિક વગર સુનો પડી ગયો છે જણાવી દઈએ આ માહિતી ન્યુઝ પોર્ટલ ફાઇનલ કટ ન્યુઝમાંથી મળેલ છે.