પોતાના પ્રેમ ને મેળવવા માટે પ્રેમી યુગલ કંઈ પણ કરવા તૈયાર રહે છે ધર્મ જાતપાત બધું જ ભૂલીને તેઓ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરે છે એવા બનાવ છેલ્લા છ મહીનાથી મદસૌર જીલ્લા માંથી સામે આવી રહ્યા છે અહીં હનુમાનજી મંદિર માં સંત શ્રી મણીમહેસજીએ સ્વિકાર્યું હતું કે તેઓ 24 યુવતીઓને.
ધર્મ પરીવર્તન કરાવીને એમની મરજી થી સનાતન ધર્મ માં ઘર વાપસી કરાવી ચુક્યા છે એ વચ્ચે તાજેતરમાં નાઝનીન બાનો નામની યુવતી ને દિપક ગૌસ્વામી સાથે ઈન્સ્ટાગ્રામ ના માધ્યમ થી પ્રેમ થયો હતો બંને વચ્ચે મુલાકાતો થવા લાગી બંને એકબીજા ને દિલોજાનથી મહોબ્બત કરવા લાગ્યા નાઝનીન બાનો ના.
લગ્ન બીજે ગોઠવવામાં આવતાં નાઝનીન બાનો એ દિપક ગૌસ્વામી સાથે ભાગીને તેઓ એ ચેતનસિહં રાજપૂત નો સંપર્ક કર્યો હતો જેઓ થોડા સમય પહેલા જ મુસ્લિમ ધર્મ છોડીને સનાતન હિન્દુ ધર્મ અપનાવી અને સેવાકીય કાર્યોમાં લાગ્યા હતા ચેતનસિહં જેવો પહેલા મુસ્લિમ જ હતા તેઓએ સામજીક.
સંગઠનો સાથે મળીને નાઝનીન બાનો ને હનુમાન મંદિર માં લાવીને તેનો હિન્દુ ધર્મ માં પ્રવેશ કરાવી તેને શુદ્વ કરી ને તેનુ નામ નેન્સી ગૌસ્વામી રાખવામાં આવ્યું હતું પોલીસ પ્રસાસન ને સાથે રાખી સામાજીક સંગઠન સાથે વિધીવત હિન્દુ ધર્મ ના રીતી રીવાજો થી દિપક ગૌસ્વામી અને નૈન્સી ગૌસ્વામી ના.
ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા દિપક ગૌસ્વામી અને નાઝનીન બંને એક જ મહોલ્લામાં રહેતા હતા બંને પહેલા ઈન્સ્ટાગ્રામ થી વાતો કરતા હતા બાદમાં તેઓ એક બીજા ના નજીક આવ્યા હતા લગ્ન બાદ તેઓ એ જ મહોલ્લામાં રહેવા પહોંચ્યા હતા તેઓ ગુન જીલ્લાના રહેવાશી છે આ લગ્ન કરાવનાર ચેતનસિહં રાજપૂત.
પહેલા મહોમ્મદ ઝાફર શેખ હતા પરંતુ ભગવાન શ્રી રામની ભક્તિમાં તેમને એ જ્ઞાન થયું હતું તેમને આ સમયે જણાવ્યું હતું કે તેઓ સનાતન ધર્મ માં પોતાના મુળ ધર્મ માં આવી ચુક્યા છે વર્ષો પહેલાં મોગલ બાદશાહ ના સમય માં તેઓ હિન્દુ માંથી મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા આ લગ્ન કરાવી તેમને ધન્યતા અનુભવી હતી.