તાજેતરમાં ભારતના એક લોકપ્રિય કોમેડી કલાકાર અને મિમક્રી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવનું હદયરોગનો હુ!મલો થયો તેના બાદ સારવાર દરમિયાન 41 દિવસો બાદ નિધન થયું હતું જેનો લોકોને ખૂબ આઘાત લાગ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મોતનું માતમ છવાઈ ગયું હતું રાજુ શ્રીવાસ્તવના પરિવારજનો નો.
પણ આક્રંદ કરતો વીડિયો સામે આવ્યો હતો રાજુ શ્રીવાસ્તવની પ્રાર્થના સભામાં અનેક બોલિવૂડની હસ્તીઓ સાથે ફિલ્મ મેકર અને ટીવી શોના કલાકારો પણ આવ્યા હતા રાજુ શ્રીવાસ્તવના નજીકના મિત્ર ગણાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર.
શૈલેષ લોઢા પણ આવેલા હતા એ જ્યારે પ્રાર્થના સભા માંથી બહાર નીકળતા હતા એ સમયે એમના એક ચાહકે એમની સાથે ફોટો લેવાની ચાહના કરી હતી પહેલા ઘણી આનાકાની કર્યા બાદ શૈલેષ લોઢા ફેન્સની લાગણીઓને વિવસ થઈને ઊભા રહ્યા હતા ત્યારબાદ ત્યાંથી નીકળી.
ગયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં ઘણા યુઝર શૈલેષ લોઢાને કોઈની શોક સભામાં ફોટો શૂટ કરાવો છો એમ કહીને ટ્રોલ કર્યા તો ઘણા યુઝરોએ જેના માટે શૈલેષ લોઢા નહીં પણ પરાણે ફોટો પાડનાર વ્યક્તિ દોષીત છે એવું જણાવ્યું અને શૈલેષ.
તો આ ફોટો પાડવા માટે ના પાડતા હતા એમ કહીને શૈલેષ લોઢાનો પક્ષ લીધો હતા આ વીડિયોમાં કોમેન્ટ બોક્સમાં શૈલેષ લોઢાના ચાહકો અને બીજા યુઝરો આમને સામને આવી ગયા હતા વાચંક મિત્રો આ વિશે આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.