Cli
ઉઘાડા પગે ગરીબ બાળકોને જોતા શિલ્પા શેટ્ટી દીકરા સાથે 105 જોડી બુટ લઈને પહોંચી અને...

ઉઘાડા પગે ગરીબ બાળકોને જોતા શિલ્પા શેટ્ટી દીકરા સાથે 105 જોડી બુટ લઈને પહોંચી અને…

Bollywood/Entertainment Breaking

બાળકોનું મન પવિત્ર હોય છે તેમના મનમાં ના કોઈ મેલ હોય છે ના દિલમાં કોઈના પ્રત્યે દ્રેશ હોય છે માતા પિતાજ તેમના સંસ્કાર નું સિચંન કરે છે તેમને શિખવે છે તેમને દયાળુ માંથી કપટી કે ક્રુર બનાવે છે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના દસ વર્ષના દીકરા વિવાને જે કાર્ય કર્યું છે જે લોકો માટે પ્રેરણા છે કે પોતાના.

બાળકોના દયાળુ સ્વભાવને હંમેશા જીવંત રાખવો જોઈએ અને તેમને સારા કાર્યોની વધારે પ્રેરણા આપવી જોઈએ માત્ર 10 વર્ષના વિવાને 105 એવા બાળકોના પગ માં બુટ પહેરાવ્યા જે બાળકો ઉઘાડા પગે આ બુટ ખરીદવાની ક્ષમતા નહોતા રાખી શકતા જે ગરીબ બાળકોના પગમાં તૂટેલા ચપ્પલ હતા તો ઘણા.

બાળકો ઉઘાડા પગે રખડતા હતા પરંતુ શિલ્પા શેટ્ટી ના દિકરા વિવાને આ બાળકોની મજબૂરી ને સમજી તેને પોતાની માં શિલ્પા શેટ્ટી ને જણાવ્યું કે આ બાળકો તડકામાં રસ્તા પર ચાલે છે તો તેમના પગમાં ગરમ લાગતું હશે તેમના પગમાં કાંટા વાગતા હશે આ સાંભળતા શિલ્પા શેટ્ટી નું દિલ ભરાઈ આવ્યું હતું.

અને પોતાના દીકરા ની વાતથી સહમત થઈ શિલ્પા શેટ્ટી એ પોતાના દિકરાની ખુશી પોતાની ખુશી સમજી 105 જોડી બુટ ખરીદીને એવા જરુરીયાતમંદ બાળકોને પોતાના દિકરા વિવાન ના હાથે જ વિતરણ કરાવ્યું હતું વિવાન પોતાની માં શિલ્પા શેટ્ટી સાથે મંદીર પહોંચ્યો હતો ત્યાં તેને આવા ઘણા બાળકો જોયા તેને પોતાની.

મમ્મી શિલ્પા શેટ્ટી ને વાત કરી અને જીદ કરી કે તે બાળકોને બુટ નવા અપાવી ને રહેશે પોતાના દિકરાની આ વાત સાંભળીને શિલ્પા શેટ્ટી ખુબ ખુશ થઈ ગઈ જો વિવાન 105 જોડી બુટ એવા ગરીબ બાળકો ને વહેંચી શકે તો સામાન્ય વ્યક્તિ પણ એકાદ બાળકને બુટ ચપ્પલ પહેરાવી શકે આ લોકો માટે એક પ્રેરણાત્મક કાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *