સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો સામે આવતા રહે છે જેમાં બોલીવુડ ફિલ્મ અભિનેત્રીઓ અને સુપર મોડલ જીમમાં કસરત કરતી જોવા મળે છે તેઓ જીમ ટ્રેક શુટ માં તો સોર્ટ ચડીઓ માં પોતાના બોલ્ડ કર્વી ફિગર ને ફોન્ટ કરીને પોઝ આપે છે લોકો જીમમાં સ્પોટ કપડાઓ જીમડ્રેસમા પહોંતે.
તો કોઈ નવાઈની વાત નથી પરંતુ અહીં મામલો ખૂબ અલગ જોવા મળ્યો છે રીના સિંઘ નામની યુવતી સાડી પહેરીને જીમમાં પહોંચી છે અને સખત જીમ વર્કઆઉટ કરતી જોવા મળે છે આ વિડિયો ના બેગ્રાઉન્ડમાં તેને અક્ષય કુમાર ની મુવી સૂર્યવંશી નું મ્યુઝિક સેટ કર્યું છે સાથે કેપ્શન માં પણ.
લખ્યું છે કે હમ હૈ સૂર્યવંશી આ વિડીઓ માં જીમ માં વર્કઆઉટ કરતી જોવા મળે છે આગવા અંદાજ માં તેનો આ લુક જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે તેના આ અંદાજ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા આ વિડીઓ પર દશ લાખથી વધુ વ્યુ આવી ગયા છે અને 60 હજાર.
જેટલા લાઈક આવી ચુક્યા છે લોકો આ વિડીઓ ને ખુબ પસંદ કરીને આ યુવતી ની ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશ પર ગૌરવ વ્યક્ત કરી રહ્યા છે તો ઘણા લોકો આ એક પબ્લીસીટી સ્ટંટ જણાવીને કમેન્ટ આપી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.