ગુજરાતની ખૂબ જ ફેમસ અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે જેને પોતાના સુમધુર અવાજ અને કઠં ના જોરે દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે તે ના ઘણા બધા ગીતો આજે પણ લોકોના મુખે ગવાઇ રહ્યા છે જેમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં અમે ગુજરાતી લેરી લાલા એવા સુપરહિટ સોંગ થી.
ફેમશ થયેલી કિંજલ દવે પોતાના સ્ટેજ પ્રોગ્રામ માત્ર ગુજરાત માં નહીં પણ અમેરીકા માં પણ આપી રહી છે આ દરમિયાન કિંજલ દવે તેમના પિતા લલીત દવે સાથે અમેરીકાના પ્રવાશ માં હતી એક મહિનાથી તેમના વિવિધ સ્થળોએ અમેરિકામાં પ્રોગ્રામ ચાલી રહ્યા હતા તે પ્રોગ્રામો પૂરા કરીને હવે કિંજલ દવે તેમના.
પિતા લલિત દવે સાથે ઘેર પહોંચી છે ત્યારે કિંજલ દવે પોતાના ઘેર પહોંચતા પોતાની માતાને ભેટી પડી હતી અને ભાઉક થઈ ગઈ હતી તેને ઘણા દિવસો બાદ પોતાની માતાને જોઈને ખૂબ જ પ્રેમ વર્ષાવ્યો હતો આ દરમિયાન તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કિંજલ દવેના આગમનથી સોસાયટી.
માં ફટાકડાઓ ફોડવા માં આવ્યા હતા કિજંલ દવે એ આ તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે મને લાગે છે કે આજે દિવાળી છે હું એક મહિનાના યુએસના સફર બાદ જ્યારે ઘરે પહોંચી છું ત્યારે મને ખૂબ આનંદ આવ્યો છે મને મારા પરિવાર એ આટલું સુંદર સરપ્રાઈઝ આપ્યું છે એ બદલ હું.
આભાર વ્યક્ત કરું છું સાથે યુએસ આભાર ફરી પાછા મળીશું તેમ જણાવીને કિંજલ દવે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સુદંર પળોની ઘણી તસવીરો શેર કરી છે જેમાં કિંજલ દવેનું ભવ્ય સ્વાગત જોવામાં આવી રહ્યું છે સાથે ફટાકડાઓ ફૂટી રહ્યા છે અને તે તેની માતાને ભેટીને રડતી જોવા.
મળે છે તેની આંખોમાં હરખના આંસુ જોવા મળે છે આ દરમિયાન પણ કિંજલ દવેની સાથે તસવીરોમાં જોવા મળે છે ખૂબ જ અદભુત વાતાવરણ કિંજલ દવેના ઘરે પ્રસરી ગયું છે જે તસવીરો જોઈને કિંજલ દવેના ફેન્સ ફોલોવર તે તસવીરો પર ખૂબ જ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.