Cli
50 વર્ષે પણ અમીષા પટેલ ખુબ બોલ્ડ બનવા માંગે છે, બોલ્ડ લુક મા જોવા મળી અમિષા...

50 વર્ષે પણ અમીષા પટેલ ખુબ બોલ્ડ બનવા માંગે છે, બોલ્ડ લુક મા જોવા મળી અમિષા…

Bollywood/Entertainment Breaking

યુગ સમય હતો જ્યારે બોલિવૂડ અભિનેત્રી અમીશા પટેલની માસુમીયતને લોકો ખૂબ જ પસંદ કરતા હતા અમીશા પટેલે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિને થકી પોતાની આગવી ઓળખ બનાવી હતી સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાથી તે ખૂબ જ ફેમસ બની ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં સહાયક.

અભિનેત્રી તરીકે અને મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી તેની સાદગી તેનું મદમસ્ત ફિગર અને તેની માસુમ અદાઓને દર્શકો ખુબ પ્રેમ આપતા હતા પરંતુ હાલ અમિષા પટેલ ખુબ ઓછા પ્રોજેકટ મા જોવા મળે છે પરંતુ ગદર 2 ફિલ્મ જ્યારે હવે 21 વર્ષ બાદ રીલીઝ થવા જઈ રહી છે તેના કારણે અમિષા પટેલ ફરી લાઈટમ લાઈટ થઈ છે.

જેમાં ફરી અમીશા પટેલ સખીના નું પાત્ર ભજવતી જોવા મળશે આ ફિલ્મ માં ફરી પાકિસ્તાન ભારત વચ્ચે ની લડાઈ જોવા મળશે આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અમીશા પટેલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ રહે છે તે પોતાની બોલ્ડ અને.

ગ્લેમર અદાઓ સાથે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે જેના પર ફેન્સ મન મૂકીને પ્રેમ વર્શાવતા રહે છે પરંતુ પોતાની 50 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ બોલ્ડ બનતી જાય છે તાજેતર માં તેને ફરી પોતાના શાનદાર લુક થી ચાહકોના હૈયા ની ધડકનો તેજ કરી દિધી છે.

આ વિડીયો માં તે બિકીની માં પોતાના બોલ્ડ લુક થી ચાહકોને મદહોશ કરે છે તો ડીપનેક ટોપમાં પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરી ને બોલ્ડ લુક મા માદક અદાઓ સાથે ફેન્સ ના પરસેવા છોડાવી રહી છે પોતાના બેડરુમ માં ડીપનેક સોર્ટ ગાઉનમાં આંખો માં કામવાસના સાથે માદક.

અદાઓ અને ઉત્તેજના સાથે તે હોટ અંદાજમા એવી હરકતો કરી રહી જેને જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને પણ નીચે ઝુકાવી ને બોલ્ડ લુક મા ઝલક આપી છે તેના આ લુક પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા યુઝરો તેને ટ્રોલ કરતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *