બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ખુબ લાંબો સમય થી લવ ઇન રિલેશનશિપમાં હતા બંને વચ્ચે લગ્ન ની ઘણી વાર ખબરો સામે આવતી હતી એ વચ્ચે તાજેતરમાં 23 જાન્યુઆરી ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા ફાર્મહાઉસમાં બંને લગ્ન બંધનમા બંધાઈ ગયા બંનેએ અગ્નિ ની.
સાક્ષી એ 7 ફેરા લીધા અને 3 હજાર જેટલા લોકોને આ લગ્ન માં આમંત્રીત કરવામાં આવ્યા હતા બંનેની લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ જીદંગી ભર માટે એકબીજા ના થઈ ગયા છે સુનીલ શેટ્ટી એ લગ્ન બાદ મિડીયા સાથે વાતચીત કરી અને મિડીયા ને જમવાનું આમત્રણ પણ પાઠવ્યું.
સુનીલ શેટ્ટી આ દરમિયાન કુર્તા અને ધોતી માં ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા આથિયા શેટ્ટી એ કે એલ રાહુલ સાથે ખંડાલા સ્થિત બંગલામાં લગ્ન કર્યા હતા આ બંગલાને ખુબ જ સુંદર રંગબેરંગી લાઈટો અને ફુલોથી સજાવવામાં આવ્યો હતો મહેંદી અને સંગીત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
એક અઠવાડિયા થી લગ્નની ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી હતી પોતાના લગ્ન ની તસ્વીરો શેર કરતા અથીયા શેટ્ટી એ કેપ્સન લખ્યું હતુ કે મેં તમારાથી શીખ્યું છે કે પ્રેમ કેવી રીતે થાય છે આજે અમે અમારા સગા સંબંધીઓ ની વચ્ચે એ ઘરમાં લગ્ન કર્યા છે ઘરે આમને ખુબ જ સુખ અને શાંતિ આપી હતી.’
આમને અમારા લગ્ન જીવન માટે આપબધાના આશીર્વાદ જોઈએ તેમની આ તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી શુભેચ્છાઓ આપી રહ્યા છે કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી એકબીજા ને છેલ્લા 4 વર્ષ થી ડેટ કરતા હતા સુનીલ શેટ્ટી ના પુત્ર આહાન ની ડેબ્યુ ફિલ્મ તડપ ની સ્ક્રિનિંગ વખતે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની સગાઈની ઓફીસીયલ.
જાહેરાત કરવામા આવી હતી જેમાં સુનીલ શેટ્ટી પણ હાજર હતા એ વચ્ચે ખુબ ધામધૂમથી સુનીલ શેટ્ટી એ પોતાની દિકરી અથીયા શેટ્ટી ના લગ્ન તેના પસંદગી ના જીવન સાથી સાથે કરાવી ને તેના જીવનના તમામ સપનાઓ પુરા થાય એવા આર્શીવાદ સાથે તમામ સુખ દુખ માં તમારી સાથે હંમેશા બંનેનો પિતા બનીને રહીશ એવા આર્શીવાદ પણ આપ્યા હતા.