દેશભરમાં થી ઘણા બધા એવા સાધુ સંતો મૌલવીઓ જેવો ધર્મના નામે પાખંડ કરતા ખુલ્લા પડતા જોવા મળ્યા છે આશારામ બાપુ બાદ હવે ગુજરાત માં બીજો કિસ્સો સામે આવ્યો છે એક વિડીઓ અને એક મહીલાનો ઓડીઓ વાઈરલ થયો છે જુનાગઢ સાધુશ્રી ખેતલીયા દાદા આશ્રમ મંદીર ઝાજંરડા ગામના હોવાનુ જણાવ્યુ.
કથીત પત્ર ઓડીઓ અને વિડીઓ માં રાજભારતી બાપુ નામનો ઉલ્લેખ છે સાધુ વિધર્મી હોવાનો પણ ઉલ્લેખ છે એક સાથે અનેક મહીલાઓ સાથે શારીરિક સંબંધ હોવાનો ખુલાસો કરવા મા આવ્યો છે વાઈરલ વિડીઓ માં આ મહંત હાથમાં દા!રુ નો ગ્લાસ પીતા જોવા મળે છે અને વાઈરલ ઓડીઓ માં મહીલા.
જણાવે છે કે મારા લગ્ન પહેલા આ મહંતે તેના ભાઈ સાથે મળીને મારી સાથે ઘણી વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા મારા લગ્ન બ્રિજેશ નામના યુવક સાથે થઈ જતાં હું પ્રેગ્નન્સી ની હાલત માં હતી એ છતાં પણ બાપુ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતા હતા હું ગામડે ગયેલી એ સમયે મને કે તું આવી જા મારી.
પાસે પણ હું હવે બ્રિજેશ ને દગો આપવા માગંતી નથી મેં આ સંબંધો માટે ના પાડી હવે કેટલીવાર હું આવા સંબંધો બનાવું એ સમયે મારી ઉંમર નાની હતી ત્યારે બાપુ એ એના ભાઈ સાથે મારો ખુબ ઉપયોગ કર્યો એ કહે હું ભાઈ શિવાય કાંઈ નથી કરતો મારી જોડે પણ સંબંધ બંનાય અને ભાઈ જોડે પણ એના.
કહેવાથી હું બંને જોડે સુતી હતી હવે મારા લગ્ન થઈ ગયા છે મને તે વિડીઓ અને મારી તસવીરો વાઈરલ કરી દેવાની ધમકી આપીને મને પ્રેગ્નન્સી દરમિયાન પણ સબંધો બનાવવા મજબૂર કરે છે હું શું કરું હવે મને સમજાતુ નથી બંને મહીલાઓ ની વાતચીત નો ઓડીઓ પણ સામે આવ્યો છે જેને બાપુના.
એશોઆરામ ના વિડીઓ સાથે જોડીને વાઈરલ કરવા મા આવતા જુનાગઢ વિસ્તારમાં સાધુ સંતો ની પવિત્ર ભુમી માં ખુબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે વિડીઓ અને ઓડીઓ વાઈરલ થતાં આ બાપુ પર કાર્યવાહી કરવાની લોકો માગં કરી રહ્યા છે એ યુવતી કોણ છે એ હજુ સુધી સામે આવ્યું નથી.