Cli
18 ની કાચી ઉંમરે શાહરુખ ની લાડલી સુહાના ખાને બોલ્ડનેશ થી શ્રધ્ધા કપુર ને પણ આપી ટક્કર...

18 ની કાચી ઉંમરે શાહરુખ ની લાડલી સુહાના ખાને બોલ્ડનેશ થી શ્રધ્ધા કપુર ને પણ આપી ટક્કર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન જ્યારે આ દિવસોમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છવાયેલા છે એ વચ્ચે શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન પણ પોતાની જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ થી ખુબ ચર્ચાઓ છે ફિલ્મ ધ આર્ચીઝ થી સુહાના ખાન ખુશી અપુર અને અગસ્ત્યા નંદાએ.

પોતાના ફિલ્મી કેરિયરની સફળ શરુઆત કરી છે આ ફિલ્મ નેટપ્લીક્ષ પર રીલીઝ થઇ હતી જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પોતાની એક ફિલ્મ બાદ સુહાના ખાન વધુ બોલ્ડ લુક મા જોવા મળે છે સુહાના ખાન પોતાની હોટ અને સે!ક્સી અદાઓ થી સોશિયલ મીડિયાનુ તાપમાન વધારતી જોવા મળે છે એ વચ્ચે સુહાના ખાન.

બોલિવૂડની ફેમસ અભિનેત્રી શ્રદ્ધા કપુરને પણ પણ પોતાની સુંદરતા અને બોલ્ડનેશ થી ટક્કર આપતી જોવા મળી હતી ફિલ્મ આશિકી ટુ એક વિલન બાગી સ્ત્રી ભારત ગર્લફ્રેન્ડ એબીસીડી ટુ હેદર જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી શ્રદ્ધા કપુર અને સુહાના ખાન મુંબઈ એરપોર્ટ પર.

શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા સુહાના ખાન ફિટ વાદળી ટોપ અને ડેનીમ કોટર્ન પેન્ટ માં જોવા મળી હતી તો શ્રધ્ધા જીન્સ ટોપ પર ખુલ્લા શર્ટ માં જોવા મળી હતી પોતાની અઠાર વર્ષ ની ઉંમરે પણ સુહાના ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

સુહાના ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવી રહી હતી તેનુ મદમસ્ત ફિગર અને તેની દિલકશ અદાઓ જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તો શ્રધ્ધા કપુર ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર બ્લેક ગોગલ્સ પહેરીને શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેની.

ખુબસુરતી જોતા ચાહકો ઘાયલ થયા હતા પરંતુ બોલ્ડનેશ અને ફિગરની ફિટનેશ ક્વિન તો સુહાના ખાન લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી એક કમાલ તો એક ધમાલ કહીને ચાહકો આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *