બોલીવુડની દરેક એક્ટરનું સપનું હોય છેકે એમનું ફિગર સુડોળ હોય છે પરંતુ ક્યારેક તેમનું વજન વધી જાય છે ક્યારેક કોઈ કમીના કારણે સુડોળ ફિગર નથી બની શકતું પરંતુ અત્યારે કેટલીક એવી સ્ટારકિડની વાત કરવાની જેઓ નાની ઉંમરે સુડોળ ફિગરની મલિક છે એમના ફિગર આગળ બોલીવુડની જાણીતી એક્ટર પણ ઝાંખી પડે.
આ લિસ્ટમાં શાહરુખની લાડલી સુહાના ખાન પણ આવે છે તેઓ પોતાના હોટ ફિગર સાથે ઘણીવાર સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરતી રહે છે જયારે બીજા નંબરે સૈફ અલી ખાનની પુત્રી સારાઅલી ખાન જેઓ પોતાના સુડોળ ફિગરના કારણે ફેન્સને પોતાની તરફ આકર્ષિત કરવાનો કોઈ મોકો છોડતી નથી બોની કપૂરની લાડલી જાનવી કપૂર પણ.
તેના સુડોળ ફિગરન લાખો દીવાના છે પૂજા બેદીની પુત્રી આલિયા ઇબ્રાહિમ પણ આ લિસ્ટમાં સામેલ છે આલિયાનું ફિગર પણ સુડોળ છે અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પણ આ લિસ્ટમાં આવે છે તેઓ પણ ઘણીવાર હોટ ફિગર સાથે તસ્વીર શેર કરે છે જયારે આ લિસ્ટમાં ન્યાય નવેલી નંદા અને અમીરની પુત્રી આયરા ખાન પણ આવે છે.