Cli
ઈન્ડિયન આઈડોલમા જાહેર પત્ની સાથે રોમાંટિક થયા ગોવિંદા, પત્નીને પ્રેમીથી કરી કિસ, પુત્રી પણ શર્માઈ ગઈ...

ઈન્ડિયન આઈડોલમા જાહેર પત્ની સાથે રોમાંટિક થયા ગોવિંદા, પત્નીને પ્રેમીથી કરી કિસ, પુત્રી પણ શર્માઈ ગઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના 90 દસકાના સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા પોતાના દમદાર શ્રેષ્ઠ અભિનય થી આજે પણ લોકોના દિલમાં અનમોલ સ્થાન ધરાવે છે એમની આગવી અદા આજે પણ જોવા મળે છે તાજેતરમાં ઈન્ડીયન આઇડલ 13 શોના સેટ પર દિવાળી મહોત્સવ દરમિયાન જોવા મળ્યા હતા અભિનેતા ગોવિંદા પોતાની પત્ની સુનિતા.

અને દીકરી ટીના સાથે ઇન્ડિયન આઇડલ શોમાં આવી પહોંચ્યા હતા ગોવિંદા એ પોતાની પત્ની સાથે શાનદાર એન્ટ્રી કરી હતી કન્ટેન્ટ્સને ગોવિંદાના એક જુના ગીત સાથે એમને જુની યાદોને તાજી કરાવી ત્યારે ગોવિંદાએ પણ પોતાની આગવી અદાએ દિવાળી મહોત્સવ ને રંગીન બનાવી નાખ્યો હતો જેનો વિડીઓ સોશિયલ મીડિયા.

પર ખૂબ વાયરલ થયો હતો જેમાં ગોવિંદાની પત્ની સુનીતા એક્ટરને ફરિયાદ કરે છેકે અમને કોઈ દિવસ મારી સાથે ડાન્સ કર્યો નથી પત્નીની આ ખ્વાઈસને પણ ગોવિંદાએ ઈન્ડિયન આઈડોલ શોમાં પુરી કરતા ગોવિંદા એ પત્ની સુનીતા સાથે ધમાકેદાર ડાન્સ કર્યો અને ગોવિંદાએ જણાવ્યું હતું કે પળોનો હું વર્ષોથી.

ઇન્તજાર કરી રહ્યો છું જે દરમિયાન ગોવિંદા પોતાની પત્ની ગળે લગાવે છે અને કિસ કરે છે આ દરમિયાન ગોવિંદાની પુત્રી ટીના શરમાઈ જાય છે અને બીજી તરફ જોઈને હસવા લાગે છે તે દરમિયાન નેહા કક્કરે પણ ગોવિંદ સાથે મેં તો રસ્તે સે જા રહા થા આ ગીત પર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

જે દરમિયાન ઓડીયન્સ ખૂબ જ ગોવિંદાના ડાન્સ પર પ્રેમ વરસાવી રહ્યું હતું ફેન્સ ઘણા વર્ષો બાદ ગોવિંદાને રોમેન્ટિક અંદાજ માં જોઈ ખુબ ખુશ થયા હતા અને ગોવિંદાના આ અંદાજને ખુબ પ્રેમ આપતા જોવા મળ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *