બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે રવિવારે મલાઈકા મુંબઈમાં ફેમિના મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં પહોંચી હતી મલાઈકાને પહોંચતા જ બધા કેમેરા એમની સામે ફરી ગયાં હતાં પછી દરેક બાજુ મલાઈકા મલાઈકા થવા લાગ્યું હતું 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોડા કેટલીયે યંગ એક્ટરોને ફિટનેશ મામલે ટક્કર આપે છે.
મલાઈકા અરોડાના ચહેરાનું નૂર પણ જોવા લાયક છે જેવી રીતે તેની ઉંમર નાની હોય અરે જે પણ હોય પરંતુ એકવાર ફરીથી મલાઈકાની દરેક બાજુ વાતો થઈ રહી છે કારણ ફેમિના મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં ગોલ્ડન કલરનું પારદર્શક ગાઉન પહેરીને પહોંચી હતી પારદર્શક ગાઉન સાથે મલાઈકા અરોડાએ લાઈટ મેકઅપ કર્યો હતો.
પોતાના વાળ ખુલા મૂકીને એક્ટરે તેનું લુક પૂરું કર્યું હતું ગળામાં એક લાઈટ કલનું નેકલેસ પણ નાખેલ હતું ગોલ્નડ કલરના ડ્રેસમાં મલાઈકા અરોડા ખુબજ સુંદર લાગી રહી હતી પરંતુ મલાઈકા અરોડાના પારદર્શક ડ્રેસને કારણે તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી અહીં તે પોતાના ડ્રેસને વાર ઘડીયે સાચવતા નજરે પડી રહી છે.
ઈવેંટનમાં મલાઈકા અરોડાને જોઈને કેટલાક લોકોની નજરો એમની પર ટકી રહી હતી જયારે કેટલાક લોકોને મલાઈકાના અંદાજ બિલકુલ પસંદ આવ્યા ન હતા તેના કપડાં જોઈને કેટલાક લોકોએ તેને આડે હાથે લીધી હતી અને કોમેંટ કરીને ટ્રોલ કરી હતી મિત્રો મલાઈકાના આ ડ્રેસ પર તમે શું કહેશો કોમેંટ કરી જણાવા વિનંતી.