Cli
સની દેઓલની દહાડથી ગભરાયું પાકિસ્તાન, ગદર ટુ ના રિલીઝ પહેલા જ પાકિસ્તાનના થયા આ હાલ...

સની દેઓલની દહાડથી ગભરાયું પાકિસ્તાન, ગદર ટુ ના રિલીઝ પહેલા જ પાકિસ્તાનના થયા આ હાલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સની દેઓલ ની 21 વર્ષ બાદ આવી રહેલી ફિલ્મ ગદર 2 ને લઈને દર્શકોમા ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચાહકો આતુરતાથી આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પર નિર્ધારિત ગદર એક પ્રેમ કથા અને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી આ ફિલ્મને આગળ વધારવા માટે 21 વર્ષો બાદ.

એની સિક્વલ બનાવવામાં આવી રહી છે જેમાં કહાની માં થોડા બદલાવ કરવામાં આવશે અને નવા પાત્રોને ઉમેરવામાં આવશે દર્શકો આ ફિલ્મની રિલીઝ ની વાટ જોઈ રહ્યા છે પરંતુ આ ફિલ્મ 2022 માં રિલીઝ નહીં થઈ શકે આ ફિલ્મને 2023 ના કોઈ ખાસ મોકા પર રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેની.

લ!ડાઈ પર આધારિત હોવાના કારણે દેશભક્તિ થી ભરપૂર હશે એવું માનવામાં આવી રહ્યું છેકે આ ફિલ્મને 26મી જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી શકે છે ત્યારે પાકિસ્તાનમાંથી ચોખવનરી એક વિગત સામે આવી રહી છે જેની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ પાકિસ્તાન ના પાકિસ્તાન ટાઈમ્સ નામના અખબાર પર એક આર્ટિકલ.

આ ફિલ્મ વિશે આપવામાં આવ્યો છે જેમાં સની દેઓલને તારાસિઘં ના લુક માં અને જીતે ને એક ટોપી સાથેના લુક માં ફોટો રુપે છાપવામાં આવ્યા છે એમાં ટાઈટલ માં લખવામાં આવ્યું છેકે તારા સિંઘ એન્ડ જીતે ઓન રન પાકિસ્તાની સમાચાર પત્રો અને મિડીયા હવે ગદર ટુના લીધે ખૂબ જ સની દેઓલ ની આલોચના કરતા જોવા મળે છે.

કારણકે ગદર એક પ્રેમ કથા ફિલ્મમાં સની દેઓલ એ પાકિસ્તાનમાં ઘુસીને સખીના ને ઉપાડીને પાકિસ્તાનીઓને દોડાવ્યા હતા એવું દેખાડવામાં આવ્યું હતું અને પાકિસ્તાનીઓની બાપ બાપ હોતા હૈ બેટા બેટા કહીને જબરદસ્ત બેઇજ્જતી કરી હતી આવામાં ગદર ટુ ફિલ્મ આવતા પહેલા જ પાકિસ્તાનીઓ માં ભયનો માહોલ ઊભો થયો છે.

મિડીયા રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાનના 1975 ના યુ!દ્ધને પણ ફિલ્મમાં દેખાડવામાં આવી શકે છે ફિલ્મનું 80% શૂટિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મની કહાની માં તારા સિંહ નો દીકરો જીતે મોટો થઈ જાય છે અને તે આર્મી ઓફિસર બને છે અને તેને પાકિસ્તાની આર્મી દ્વારા કિડનેપ કરી લેવામાં આવે છે.

અને તેને છોડાવવા ફરી પાકિસ્તાનમાં સનિ દેઓલ જાય છે અને ફરી પાકિસ્તાનીઓ ને ધુળ ચટાડતા જોવા મળશે મિડીયા સુત્રો માંથી જાણવા મળ્યુંછે આ ફિલ્મ માં અમરીશ પુરી જે આપણી વચ્ચે નથી તેમની જગ્યાએ બે વિલન જોવા મળી શકે છે મનીષ ભારદ્વાજ અને મીર સરવાઝ વિલન માં.

જોવા મળશે સાથે ગદર ટુ માં ઉત્કર્ષ શર્મા અનિલ ગેરોજ સિમરત કોર ગૌરવ ચોપરા જેવા સ્ટાર પણ જોવા મળશે આ ફિલ્મ ને લઈ ખુબ ચર્ચા ચાલી રહીછે જે ફિલ્મ માટે ઓટીટી પ્લેટફોર્મ પહેલાથી રીલીઝ બાદ ખરીદવા માટે અત્યારથી જ બુકીગં કરાવવા માટે લાઈનમાં લાગ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *