દેશભરમાંથી અવનવા સમાચારો સામે આવતા રહેછે આ વચ્ચે હોસ્પિટલની બેદરકારી નો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નવજાત શિશુ પર અચાનક હોસ્પિટલની દિવાલ નો ભાગ તૂટી પડ્યો હતો સમગ્ર ઘટના અનુસાર બિહારના છાપરા ની એક હોસ્પિટલમાં માની સાથે સૂતેલા એક નવજાત શિશુનો જીવ માંડ માંડ બચ્યો છે.
હોસ્પિટલ ની દિવાલનો એક ટુકડો અચાનક જ બેડ પર તૂટીને પડ્યો હતો જે માત્ર બાળકથી પાંચ ઇંચ ની દુર જ પડ્યો હતો જેનાંથી નવજાત શિશુનો આબાદ બચાવ થયો હતો અને હોસ્પિટલમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો અને તે તૂટેલા દિવાલ ના ટુકડા નું વજન પાંચ કિલો થી વધારે હતો જોતે નવજાત શિશુ પર પડે તો તેનું.
બચવું ખૂબ મુશ્કેલ હતું તેનો વિડીયો નવજાત શિશુના પિતાએ બનાવ્યો હતો અને હોસ્પિટલની બેદરકારી પર અનેક સવાલો કર્યા હતા બાળક ના પિતા પીન્ટુ યાદવે જણાવ્યું હતું કે કાલે મારી પત્ની ની સિઝેરિયન ડિલિવરી થઈ હતી મારી પત્ની મધુબાલા એ એક બાળકને જન્મ આપ્યો હતો બપોરના ત્રણ વાગ્યે અચાનક.
બારીમાં માંથી એક દીવાર નો ટુકડો બેડ પર પાંચ ઇંચ દૂર પડ્યો ભગવાનનો આભાર માનું છુંકે તેને કઈ થયું નહીં પરંતુ આ માટે હું હોસ્પિટલને જવાબદાર ગણું છું આવું કોઈ પણ બાળક સાથે ના થાય એ માટે તંત્ર સામે હોસ્પિટલ પર યોગ્ય પગલાં લેવાની રજૂઆત કરું છું બાળકના.
પિતા એક ઘણા ડોક્ટરો અને અધિકારીઓ સાથે વાત કરી પરંતુ કોઈએ આ વાતમાં જવાબ આપ્યો નહીં ત્યારે તેને સોશિયલ મીડિયા પર આ વિડીયો બનાવીને પોસ્ટ કર્યો ત્યારબાદ ડોક્ટરોએ આ માટે માફી માગીને ફરી આવી ઘટના ના થાય એની તકેદારી જાળવશું એવી વાત કરી હતી.