બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની દમદાર ફિલ્મ બ્રહ્માસ્રથી ખૂબ ચર્ચામાં આવ્યાછે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી હતી જેના થકી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની જોડી ને ઘણા એવોર્ડ થી પણ સન્માનિત કરવા માં આવ્યા હતા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને.
આલિયા ભટ્ટે આ વર્ષ દરમિયાન જ લગ્ન કર્યા હતા અને પોતાના પ્રેગનેટ હોવાની ખબર પણ આલિયા ભટ્ટે લગ્નના બે મહિના બાદ જણાવી હતી આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની પ્રેગનેન્સી ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને પ્રેગનેન્સી સાથે જ તેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું પ્રમોશન પણ કર્યું હતું આલિયા ભટ્ટ આવનારા મહિનામાં મા બનવા જઈ રહી છે.
એ વચ્ચે દિવાળીના આ તહેવારોમાં કપૂર પરિવારમાં એ ખુશીની લહેર જોવા મળી રહી છે તેઓ પોતાના ઘેર પાર્ટીનું આયોજન ખાસ મહેમાનો સાથે જ કરવા જઈ રહ્યા છીએ જેમાં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન કરીના કપૂર ના ઘરથી તેઓ સ્નેહમિલન ની શરૂઆત કરશે દિવાળી પર આલિયા ભટ્ટને.
રણબીર કપૂર એ સરપ્રાઈઝ ગિફ્ટ માં પોતાના આવનારા બેબી માટે એક ખાસ રૂમ તૈયાર કરાવ્યો છે જે રુમ આવનારા બાળકના સ્પેશિયલ રમકડાં થી સજ્જ છે તાજેતરમાં આલીયા ભટ્ટ ને સપ્રાઈઝ આપતા રણબીરે આલીયા ભટ્ટે પોતાની ખુશી વ્યક્ત કરીને દિવાળીની બેસ્ટ ગીફ્ટ જણાવી હતી.
આલીયા ભટ્ટ તેના સસરા ઋષિ કપૂરની સારવાર ચાલતી હતી અને જ્યાં ઋષિ કપૂરનું દેહાંત થયું હતું એ જ હોસ્પિટલમાં પોતાના આવનાર બાળકને જન્મ આપવા માંગે છે એવું એને પોતાના એક ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.