હરિયાણવી ડાન્સરને દુનિયામાં કોઈ ન ઓળખે એવું ન બની શકે દુનિયાભરમાં તેના કરોડો ફેન્સ છે પરંતુ એમના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે ગઈ કાલે અચાનક સપના ચૌધરીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સપના ચૌધરીની હાલત કેટલી નાજુક છે તેને તમે અહીં.
વિડિઓ દ્વારા જોઈ શકો છો તેનો વિડિઓ સપના ચૌધરીએ સોસીયલ મીડિયામાં શેર કર્યો છે અહીં વિડીઓમાં સપના લથડતી ચાલતી જોવા મળી રહી છે સપનાને આ રીતે લથડતા જોઈને ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે અહીં વિડીઓમાં સપના ચૌધરી એક અન્ય યુવતીનો સાથે લઈને ચાલી રહી છે.
પરમ દિવસ જયારે સપનાની અચાનક તબિયત લથડી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સપના ચૌધરી હોસ્પિટલમાં દાખલ થઈ તેની જાણકારી તેમણે ખુદ સોસીયલ મીડિયા દ્વારા આપી છે શેર કરેલ વિડીઓમાં સપના ચાલવાની કોશિશ કરતી જોવા મળી રહી છે અહીં વિડિયો ઇન્સ્ટાગ્રામમાં.
શેર કરતા સપનાએ કેપશનમાં લખ્યું હવે હું બિલકુલ ઠીક છું તમારા બધાનો ખુબ ખુબ આભાર અને જલ્દી મળીશુ સ્ટેજ પર અહીં સપના ચૌધરીનો આ વિડિઓ જોયા બાદ ફેન્સ બહુ પરેશાન થઈ ગયા છે અને સપના બહુ જલ્દી સજા થઈ સ્ટેજ પર પોતાનો જલવો બતાવે તેની દુવાઓ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.