લગ્નના 2 મહિનામાં જ આલિયા ભટ્ટ પ્રેગ્નેટ થઈ ગઈ છે અહીં તેના બાદ આલિયા ભટ્ટ પર સવાલ ઉઠી રહ્યા છે લોકોનું કહેવું છેકે 2 મહિનામાં તો મિયાં બીબી સમજી પણ નથી શકતા ને આમણે તો સીધા બાળક રાખવાનું નક્કી કરી લીધું પરંતુ મિત્રો શું તમે જાણો છોકે આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર પહેલીવાર માં બની હતી.
ત્યારે તેમની ઉંમર ખુબજ નાની હતી એટલું જ નહીં નીતુ લગ્નના 8 મહિનામાંજ માં બની ગઈ હતી જયારે રણબીર કપૂરના પિતા રિશી કપૂર પણ બાપ બનતા સમયે એમની તુલનામાં બહુ નાના હતા નીતુ કપૂરે 2 જાન્યુઆરી 1980 ના રિશી કપૂર સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેઓ 22 વર્ષની પણ ન હતી નીતુ કપૂરના 22માં જન્મદિવસના.
પોણા 2 મહીનામાં જ નીતુ કપૂરે 15 સપ્તેમ્બેર 1980ના રોજ પહેલા સંતાન તરીકે પુત્રી રિધિમાં કપૂરને જન્મ આપ્યો હતો ઉંમરના 23 વર્ષમાં નીતુ કપૂર બીજીવાર પ્રેગ્નેટ થઈ અને 24મોં જન્મ દિવસ મનાવ્યાને 2 મહિના બાદ 28 સપ્ટેમ્બર 1982 ના રોજ એમણે પુત્ર રણબીર કપૂરને જન્મ આપ્યો હતો.
રણબીર કપૂર 39 વર્ષની ઉંમરે પહેલીવાર પિતા બનવા જઈ રહ્યા છે જયારે રિશી કપૂર પહેલીવાર પિતા બનતા સમયે માત્ર 28 વર્ષના હતા અત્યારે તો ભલે રણબિર કપૂરે બોલીવુડના ક્રેઝ પ્રમાણે ઉતાવળ કરી લાગતી હોય પરંતુ એ સમયે એમના પિતા રિશી કપૂર એમના કરતા પણ ફાસ્ટ નીકળ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.