બોલીવુડ અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે અવારનવાર વિવાદોમાં રહે છે સોશિયલ મીડિયામાં તેના પાંચ લાખથી વધારે ફોલોવર છે તેઓ પોતાની હરકતો ના કારણે ઘણીવાર ટ્રોલ થાય છે તાજેતરમાં કરણવીર બોહરા અને પૂનમ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં પૂનમ પાંડે.
સાથે ની હરકત થી આ વીડિયો પર ચાહકોની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે ટીવી શો એક્ટર કરણવીર બોહરા તેવી પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે કરણ ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે કરણ અને પૂનમ પાંડે ઘણીવાર એક સાથે સ્પોટ થાય છે તાજેતરમાં જ કરણવીર બોહરા.
અને પૂનમ પાંડેનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે કરણ આ દરમિયાન નશામાં ચકનાચૂર જોવા મળ્યો હતો આસપાસના લોકોની પરવા કર્યા વગર તેને અચાનક પૂનમને પોતાના ખોળામાં ઉઠાવી ઉંચકી લીધી હતી તે પૂનમને તેના ખોળામાં ફેરવી ને હસતો હતો પરંતુ પૂનમે પણ આ દરમિયાન કોઈ પ્રતિક્રિયા આપી નહોતી કરણ વિડીયોમાં બોલી રહ્યો હતો પૂનમ પાંડે એક.
પીછાની જેમ હલકી છે આને એ સમયે પૂનમ પણ કરણ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે તેઓ વારંવાર તેના ડ્રેસીસને સરખો કરતી દેખાઈ આ દરમિયાન તેની ડ્રેસીસ ઉપર ઉઠવાના કારણે તેના અંગો દેખાઈ આવ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો જે જોતા યુઝરો ખરાબ વાહિયાત અને જાહેરમાં શરમજન હરકત કરે છે પૂનમ પાંડે જેવી કમેન્ટ કરી ટ્રોલ કરતા જોવા મળ્યા.