Cli
શુટિંગ સેટ પર ગાડી બેકાબૂ બની, આ સાઉથ સુપરસ્ટાર નો માડં જીવ બચ્યો...

શુટિંગ સેટ પર ગાડી બેકાબૂ બની, આ સાઉથ સુપરસ્ટાર નો માડં જીવ બચ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સહીત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર શૂટિંગ સેટ પરથી અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ઘણી વાર સ્ટંટમેન સાથે દુર્ઘટના પણ સર્જાય છે એક્સન સીન જાતે કરતા સુપરસ્ટાર અભિનેતાઓ ઘણી વાર ઈજાગ્રસ્ત પણ થતાં જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં સાઉથ તમીલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર.

અભિનેતા વિશાલ કિષ્ણા રેડ્ડી સાથે શુટીંગ સેટ પર જ દુર્ઘટના સર્જાઈ હતી અભિનેતા વિશાલ તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ માર્ક એડની નુ શુટિંગ કરી રહ્યા હતા આ દરમિયાન કાંઈક એવી ઘટના બની કે અભિનેતા વિશાલના હાથ પગ ધ્રૂજવા લાગ્યા હતા સોશિયલ મીડિયા પર તમિલ સુપર સ્ટાર વિશાલે એક વીડિયો શેર કર્યો છે.

‘જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે તેઓ મો!તના મુખમાંથી માંડ માંડ બચીને બહાર આવ્યા છે વિડિયો ખૂબ જ ખોફ નાખશે જે વીડિયો સામે આવ્યા બાદ અભિનેતા વિશાલના ચાહકો વિશાલને લઈને ખુબ ચિંતિત જોવા મળે છે પરંતુ આ ઘટના વિશાલ કિષ્ણા રેડ્ડી બિલકુલ સ્વસ્થ છે તેમને કાંઈ જ થયું નથી વિશાલ કિષ્ણા રેડ્ડી જ્યારે ફિલ્મ માર્ક એડની નુ.

શુટિંગ કરી રહ્યા હતા એ સમયે સેટ પર કાસ્ટટીમ અને ક્રુ મેમ્બર સાથેના ઘણા લોકોની ભીડ હતી એક ગામ નો સીન શુટ કરવામાં આવી રહ્યો હતો સાથે આ સીનમા ટ્રક ‌નુ પણ શુટિંગ કરવામા આવી રહ્યું હતું પરંતુ અચાનક ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક આગળની તરફ વધવા લાગ્યો અસમય વિશાલ અને જુનિયર કલાકાર સાથે ઉભેલા હતા સીનમાં એક દિવાલ તોડી.

અને ટ્રક આગળ રોકાવાની હતી પરંતુ કોઈ કારણોસર ટ્રક ચાલકે પોતાનું કાબૂ ગુમાવતા ટ્રક રોકાયા વિના આગળ ની તરફ વધતા લોકોની ભીડ માં ભાગદોડ મચી હતી સુપરસ્ટાર વિશાલ આ ટ્રક થી થોડા જ દુર હતા તેઓ કુદકો મારીને બાજુ માં ખસી ગયા હતા મિડીયા રિપોર્ટ અનુસાર ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં આ ઘટના બની હતી અભિનેતા વિશાલ ક્રિષ્ણા રેડ્ડીએ.

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો હતો અને તમને લખ્યું છે કે થોડી જ સેકન્ડ અને થોડી ઇંચ ની દુરી થી મારી જિંદગી બચી ગઈ હું ભગવાનનો આભાર માનું છું કે આ ઘટનાથી બચી ગયો જોકે હું થીક છું અને શુટિંગ સેટ પર પાછો ફરી ગયો છું આ વિડીઓ વિશાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *