બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા અને અમૃતા અરોરા બંને વાસ્તવિક જીવનમાં સગી બહેનો છે અને હંમેશા સાથે જોવા મળે છે બંનેની બોન્ડિંગ ખૂબ જ જબરદસ્તછે જે આખા સિનેમાની સાથે સાથે ફેન્સ પણ જાણે છે મલાઈકા અને અમૃતાને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશછે આ વચ્ચે આ બંને વિશે એક.
સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે મિડીયા રીપોર્ટ અનુસાર બંને સ્ટાર બહેનો ટૂંક સમયમાં એરોરા સિસ્ટર્સ નામની વેબ સિરીઝમાં જોવા મળશે પરંતુ અત્યાર સુધી મેકર્સ અને સ્ટાર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ વાત સામે આવી છેકે આ શોમાં.
તેની પ્રશનલ લાઈફ એની લાઈફસ્ટાઈલ અને પ્રોફેશનલ જીદંગી વિશે ઘણા ખુલાસા કરવામાં આવશે બધા જાણે છે અરઝાબ ખાન સાથે મલાઈકા ના છુટાછેડા થયા પણ શા માટે થયા હતા એ કોઈ જાણતું નથી પરંતુ મલાઈકા નુ આ રહસ્ય જાણવા ચાહકો આતુર છે મિડીયા સુત્રો મુજબ ડિઝની પ્લસ હોટસ્ટાર પર વેબ સિરીઝ.
એરોરા સિસ્ટર્સ શરૂ થશે શોમાં બંને બહેનો તેમના જીવનના અનુભવો ચાહકો ની વચ્ચે અભિવ્યક્ત કરશે જે દર્દ આજ સુધી પોતાના દિલમાં સાચવી રાખ્યું છે તે દર્દને પણ ચાહકોની વચ્ચે મુકતી જોવા મળશે આ શો રિલીઝ પહેલા જ ખુબ ચર્ચા માં માં આવી ગયો છે જેની અપડેટ હવે ખુલીને સામે આવી રહી છે.