બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અમીશા પટેલ પોતાની 22 વર્ષો બાદ આવનારી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે અમીષા પટેલ ફરી શકીના ના પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે આવનાર 11 ઓગસ્ટ ના રોજ ગદર ટુ થિયેટરો માં.
રિલીઝ થવા જઈ રહી છે સાલ 2001 માં ગદર એક પ્રેમ કથા માં શકીના ના પાત્રમાં પોતાની માસુમિયત થી સની દેઓલ સહીત કરોડો ચાહકો ના દિલ જીતી લેનાર અભિનેત્રી અમિષા પટેલ પોતાની 48 વર્ષની ઉંમરે આજે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે આજે પણ તેની ખુબસુરતી અકંબધ છે 90 ના દશકાની.’
મશહૂર અભિનેત્રી અમિષા પટેલે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું તેને સાચી ઓળખ ગદર એક પ્રેમ કથા થી મળી અને અમિષા પટેલ ની લોકપ્રિયતા માં ગજબ નો વધારો થયો આજે અમીષા પટેલ પોતાના ફિલ્મી કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે વેસ્ટન આઉટફીટ અને બિકીની લુક મા ચાહકોને.
લોભાવતી અમિષા પટેલ કરોડો ચાહકો ના દિલની ધડકન બની ચુકી છે અમિષા પટેલ પોતાની આગામી ફિલ્મ ગદર 2 ના પ્રમોશન મા વ્યસ્ત છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ માં આયોજિત હંગામા સ્ટાઈલ આઈકોન 2023 એવોર્ડ શો માં અમિષા પટેલ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપનેક ઓફ સોલ્ડર સ્ટાઈલીશ ટુંકા ચમકદાર.
આઉટફીટ માં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા લાઈટ મેકઅપ પોલી હેર સ્ટાઇલ અને કાતિલાના અદાઓ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી અમિષા પટેલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો અને તેની.
દિલકશ અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા આઉટફીટ પાછડ તેને બ્લેક દુપટ્ટો બાંધી ને જમીન સાથે ઢસડતો રાખેલો હતો જેમાં તે સ્વર્ગ લોકની અપ્સરા જેવી લાગી રહી હતી હોટ અને બોલ્ડ લુક મા દિલકશ અદાઓ સાથે હસીનાએ ચાહકો ને મદહોશ કર્યા હતા માદક અદાઓ સાથે તેને પેપરાજી અને.
મિડીયા ને પોઝ આપ્યા હતા અમિષા પટેલે ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં મહેફીલ લુંટી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ફેન્સ તેને ફરી શકીના ના પાત્રમાં જોવા થનગનાટ અનુભવી કમેન્ટ આપી રહ્યા હતા.