ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ એક બાળકના પિતા બની ગયા છે યુવરાજે આ ખુશ ખબરી સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પરથી આપી છે સાથે સન્માન કરવાની અપીલ કરી છે જણાવી દઈએ ક્રિકેટર યુવરાજ સિંહ ગઈ કાલે સાંજે 40 વર્ષની ઉંમરે એક બાળકના પિતા બની ગયા છે જેની ખુશખબરી તેમને આપી છે.
40 વર્ષીય યુવરાજ સિંહે મંગવારે મોડી રાત્રે ટવીટર પર આ જાણકારી આપી હતી યુવરાજે ટવીટ કરતા જણાવ્યું કે અમારા તમામ ચાહકો કુટુંબીજનો અને મિત્રોને અમને એ વાતને જણાવતા આનંદ થાય છેકે આજે ભગવાને અમને એક છોકરાનો આશીર્વાદ આપ્યો છે બાળકના આ આશીર્વાદ માટે અમે.
ભગવાનનો આભાર માનીએ છીએ આ દુનિયામાં અમારા નાના મહેમાનનું સ્વાગત છે અને તમે અમારા આદરનું સન્માન કરીને પ્રાઇવસી જાળવવાય તેવી આશા રાખીએ છીએ જણાવી દઈએ યુવરાજે 2015માં બ્રિટિસની નાગરિકતા ધરાવતી હેજલ કીચ સાથે સગાઈ કરી હતી વર્ષ 2016માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.