Cli

આજ સુધી પહેલી વાર મળી આવી અજીબ સજા કોઈ સ્ટારને…

Bollywood/Entertainment

ફાઈવ જી મામલામાં જુહી ચાવલાને હોશિયારી કરવી ભારે પડી જુહી ચાવલાએ સરકારથી એક સવાલ ઉઠાવ્યો હતો કે ફાઈવ જી તમે આ દેશમાં લાવી રહ્યાછો મેં સાંભળ્યું છે રિચર્ચ અને રિપોર્ટ કહે છે ફાઈવ જી નુકશાન આપે છે બાળકો અંતે અને હ્યુમન બીંગ્સ માટે અને જાનવરો માટે પણ તેના જે રેડિયન્સ આવેછે તે હેવી હોય છે.

તેનાથી તમને લાંબા સમય બાદ મગજની બીમારી જેવા પ્રોબ્લેમ થઈ શકે છે જુહી ચાવલાએ કોર્ટમાં એક ફાઈલ કરી હતી જેમાં જુહી ચાવલાએ કહ્યું હતું અમે ઇચ્છિએ છીએ સરકાર બસ એ લખીને આપી દે ફાઈવ જીથી આવું કંઈ નથી થતું અમે બીજું કોઈ નથી ઇચ્છતા પરંતુ આ પૂરો મામલો જુહી ચાવલા પર ઉલ્ટો પડ્યો.

સરકારે આ કેસને જીત્યો કોર્ટ તરફથી જુહી ચાવલાને 20 લાખનો દંડ આપ્યો કોર્ટને ફાલતુ વાતો પર ટાઈમ બરબાદ કરાવવા બદલ જુહી ચાવલાને લાંબા સમયથી કોર્ટ તરફથી આ આદેશ આપવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી જુહી ચાવલાએ 20 લાખ જમા નથી કરાવ્યા તેના બાદ જુહી ચાવલાએ આ દંડને માફ કરવા માટે વિનંતી કરી છે.

સામે કોર્ટે જુહી ચાવલાની આ વિનંતી ને 20 લાખમાંથી ઘટાડીને 2 લાખ કર્યા છે પરંતુ તેના માટે એક શરત છે જુહી ચાવલાએ સમાજ માટે સારું કામ કરવું પડશે એવું કામ જેનાથી સમાજની મદદ થાય જેમાં દિલ્હી સરકારના કેટલાક ઓર્ગેનાઈઝ ઈવેંટનું પણ ભાગીદાર થવું પડશે મિત્રો તમે શું કહેશો પુરા મામલા પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *