ફેમિના મિસ ઇન્ડિયા ગઈકાલે એટલે કે 3 જુલાઈથી સોસીયલ મીડિયામાં છવાયેલ છે સીની શેટ્ટીએ આ શોનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે તેઓ 2022 ની મિસ ઇન્ડિયા બની ગઈ છે અહીં આ બૉલીવુડ ઇવેન્ટમાં કેટલાય સ્ટાર પહોંચ્યા હતા પરંતુ અહીં બધાનું ધ્યાન મલાઈકા અરોડા પર અટકી ગયું હતું કારણ મલાઈકા.
આ ઇવેંટમાં એવો ડ્રેસ પહેરીને આવી કે જેણે બોલ્ડનેસની બધી હદો પાર કરી હતી મલાઈકા અરોડા આ દરમિયાન પારદર્શક કપડાં પહેરીને બોલ્ડનેસની તમામ હદો પાર કરી હતી સોસીયલ મીડિયામાં મલાઇકાની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી હતી મલાઈકા અહીં જે ડ્રેસ પહેરીને ગઈ હતી તે હદથી વધુ ડીપમાં હતી.
ફેમિના મિસ ઇન્ડિયા ઇવેંટમાં આમ તો કેટલાય સ્ટાર પહોંચ્યા હતા પરંતુ અહીં બધાનું ધ્યાન મલાઈકા અરોડા પર અટક્યું અહીં મલાઈકાએ અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા સોસીયલ મીડિયામાં સામે તસ્વીરમાં પારદર્શક ડ્રેસમાં મલાઈકાને લોકોએ ટ્રોલ કરી હતી મિત્રો આ તસ્વીર પર તમે સુ કહેશો.