ફિલ્મ પુષ્પાથી દેશભરમાં પોતાની આંધી ચલાવનાર અલ્લુ અર્જુન હાલમાં એક મોટી મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ અલ્લુ અર્જુન સામે ફરિયાદ કરવામાં આવી છે સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન પર આરોપ છેકે એમણે વિજ્ઞાપન દ્વારા ભ્રામક અને ખોટી જાણકરી છે તેને લઈને વિરોધ એક્ટર સામે વિરોધ નોંધાઈ રહ્યો છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ ઉપેન્દ્ર ત્રિવેદી નામના એક સમાજ સેવકે દાવો કર્યો છેકે ગયા દિવસોમાં અલ્લુ અર્જુને એક શૈક્ષણિક સંસ્થા માટે જાહેરાત કરી હતી એ જાહેરાતમાં એમને ખોટી અને ભ્રામક જાહેરાત આપી છે ઉપેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો છેકે જાહેરાતમાં અલ્લુ અર્જુનના ચહેરાનો ઉપયોગ ખોટામા કરવામાં આવ્યો છે.
અલ્લુ અર્જુને 6 જૂનના રોજ આ જાહેરતને પ્રમોટ કરી હતી સમાજ સેવક અલ્લુ અર્જુન પર ફરિયાદ કરાવતા આવી ભ્રામક જાહેરાતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અલ્લુ અર્જુન સામે જૂઠી એડનો સાથ આપવાનો પણ આરોપ લાગ્યો છે અલ્લુ અર્જુન તેની પહેલા પણ ફૂડ ડિલિવરી એડના વિવાદોમાં રહી ચુક્યા છે.