ફેશન ડિઝાઇનર રોહિત વર્મા એ હાલમાં એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે હવે ફરીથી એકવાર બોલીવુડની સચ્ચાઈ બહાર આવી છે હકીકતમાં રોહિત વર્મા ફેશન ડિઝાઈનર તો છેજ પરંતુ તેની સાથે તેઓ બિગ બોસ 3 નો સ્પર્ધક પણ રહી ચૂક્યોછે આશો દરમિયાન તેણે પોતાના જીવન સાથેના રહસ્યો પણ જણાવ્યા હતા.
રોહિતનો સંબંધ બોલિવૂડ કલાકારો સાથે રહ્યો છે હાલમા એક ઈન્ટરવ્યુ દરમિયાન રોહિતે પોતાના જીવન સાથે જોડાયેલા વિવાદો પર કેટલાક ચોંકાવનાર ખુલાસા કર્યા છે તેણે જણાવ્યું કે કેવી રીતે બાળપણમાં તેના નજીકના મિત્રો દ્વારા 3 થી 4 વર્ષ સુધી તેનું યૌ!ન શો!ષણ કરવામાં આવ્યું હતું.
તેણે પોતાના પર લાગેલા કાસ્ટિંગ કાઉચના આરોપ પર વાત કરી, તેમજ તેણે ખરાબ ધંધા કામ કરીને પૈસા કમાઈને કેવી રીતે ડિઝાઇનિંગ સામાન ખરીદ્યો હતો રોહિતે આગળ જણાવ્યું કે તેના બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ સાથે મહિનાઓથી સંબંધો રહ્યા છે રોહિતે એક કિસ્સો જણાવ્યો હતો કે તેઓ એક અભિનેતા સાથે સંબંધમાં હતો બંને સાથે રહેતા હતા.
જ્યારે તેને અચાનક વધુ કામ મળવા લાગ્યુંતો છોડી જતો રહ્યો હતો વધુમાં જણાવ્યું કે તેને 8 વર્ષની ઉંમરમાં તેના મિત્રો સાડી પહેરાવીને યૌ!ન શો!ષણ કર્યું હતું રોહિતે બોલીવુડ પર પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર બનાવી હતી તેને ખરાબ સમયમાંથી પણ પસાર થવું પડ્યું હતું તેના આ ખુલાસા બાદ બોલીવુડની વધુ સચ્ચાઈનો પડદો ઉંચકાયો છે.