હાલમાં લોકોમા ખુબ ચર્ચા માં આવેલો અને ટ્રેન્ડ માં ચાલી રહેલો ચેટ શો કોફી વિથ કરણ જેમાં બોલિવૂડ ના અભિનેતા અભિનેત્રીઓ ના અંગત જીવન ની પોલ ખોલી નાખવા મા આવે છે કરણ જોહરના આ ચેટ શોના નવા 7 માં એપિસોડનુ ટ્રીઝર પણ રિલીઝ થઈ ગયું છે જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીની.
જોડી એકસાથે જોવા મળી રહીછે આ એપિસોડના પ્રોમોમાં શાહીદ કપુરને પુછેલા કરણના એક અંગત સવાલ પર શાહિદની જીભ લપસી અને તેણે કંઈક એવું કહ્યું કે કિયારા અને કરણની આંખો શરમ થી પાણી પાણી થઇ ગઈ કરણે શાહિદને પૂછ્યું કે આપના મુજબ આપના શરીરનું સૌથી સે! ક્સી અંગ કયુ છે જવાબમા શાહિદે તરત જ કહ્યુંકે એ ભાગ જે અત્યારે કેમેરામાં દેખાતો નથી જોકે શાહીદે પોતાના પ્રાઈવેટ પાર્ટ વિશે જ કીધું એવુ.
સમજાતા કરણ અને કિયારા જોતા જ રહી ગયા સાથે કરણે ક્યારાને તેના અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના સંબંધ વિશે પુછતા કિયારા એ સિદ્ધાર્થ સાથે ના સંબંધો અતિ નજીકના જણાવ્યા હતા જોકે એ બંને ના પ્રેમ સંબંધો ની ચર્ચા ઘણા ન્યુઝ ની હેડલાઇન પણ રહી ચુકી છે શેરશાહ ફીલ્મ થી કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાની.
નજીક આવતા પ્રેમસંબંધ વધ્યા હતા અને એ જગજાહેરમા ક્યારા આ શોમાં સ્વિકારેલુ જણાય છે ફુલ એપીસોડમાં આ વિશે જણાઈ શકે પણ શાહીદ કપૂર ની આ હરકતને લોકો એ ખુબ ટ્રોલ કરી છે સાથે કરણ ને પણ બધાનીજીદંગીમા રશ ધરાવતો પણ કીધો છે જોકે કોફી વિથ કરણ ના એપીસોડ લોકો દ્વારા ખુબ જોવાતા માંથી એક છે