બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર મલાઈકા અરોડા સાથેના અફેરને લઈને હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે એમને હાલમાં રણવીર સીંગ વિષે બયાન આપીને હાહો મચી હતી અર્જુન કપૂર ટૂંક સમયમાં એમની આવનાર એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળશે આ દિવસોમાં તે પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.
અર્જુન કપૂર બોલિવૂડના તે કલાકારોમાંથી એક છે જેઓ દરેક મુદ્દા પર પોતાનું બયાન આપતા હોય છે અને સલાહ પણ આપેછે આ હાલમાં અર્જુન કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તેઓ મીડિયા પર ભડકતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં અર્જુન કપૂર મીડિયા પર અચાનક ગુસ્સે થઈ જાય છે.
અને કહે છેકે તમારા લોકોના કારણે અમારું નામ ખરાબ થયું છે વિરલ ભાયાણીએ શેર કરેલ વિડીઓમાં વીડિયોમાં અર્જુન કપૂર લાલ અને વાદળી ચેક શર્ટ અને ગોગલ્સમાં જોઈ શકાય છે અહીં અર્જુન કપૂરનો એક ફેન ફોટો ક્લિક કરવા તેમની પાસે આવે છે અહીં કેટલાય મીડિયા ફોટો ક્લિક કરાવવા આવી જાય છે.
ત્યારે અર્જુન કપૂર મીડિયા પર અચાનક ભડકી જાય છે અને કહે છેકે જાણો કે તમે લોકો આવું કરો છો એટલે અમારું નામ બદનામ થાય છે આવું ન કરો તમે લોકો આવું કરશો તો કોઈને મળશે આને લીધે અમારું નામ ખરાબ થશે અર્જુન કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તેના કારણે ટ્રોલ પણ થઈ રહ્યા છે.