લોકોનુ સ્વાસ્થ્ય જળવાય અને આરોગ્ય સારું રહે એ માટે ફુડ સેક્ટી આરોગ્ય વિભાગની નજર હંમેશાં બનાવટી અખાધ્ય ચીજવસ્તુઓ નુ મીલાવટી વેચાણ પર ખુબ ધ્યાન રહેતુ હોય છે આવો જ એક તાજેતરમાં કીસ્સો સામે આવ્યો જેમાં ફુડ સેફ્ટી અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા.
આરોગ્ય વિભાગ ને બાતમી મળી હતી એક ફેક્ટરી માં નકલી આને ખાધ્ય તેલનું ઉત્પાદન મોટા પાયે થાય છે આને કોઈ મોટી કંપની ના લેબલ મારીને બજારમાં વેચવામાં આવેછે આ વિશે બાતમી મળતાં જ ફુડ સેફ્ટી અને આરોગ્ય વિભાગની ટીમો એ ટીમ અલગ અલગ વહેચી અચાનક દરોડા પાડતા.
તેઓ ચોંકી ગયા આ ફેક્ટરી માં ફેમસ સિગંતેલ કંપની ફોચ્યુન ના સ્ટિકર મારેલા તેલના ડબા ઓની હારમાળા જોઈને એમને તત્કાલીન તપાસ હાથ ધરી પોલીસે 6750 જેટલું સિંગતેલ જપ્ત કર્યું જેની અંદાજિત કિંમત સાડા ત્રણ લાખ ગણી શકાય અને આ તેલના સેમ્પલ લેબોરેટરીમાં.
તપાસ માં મોકલી આપવા માં આવ્યા જેને બજારમાં વેચીને આરોપીઓ પૈસા છાપતા હતા જે ફેક્ટરી નું નામ મેમ્સ ભગવતી હતું અને પ્રકાશ ગૃપ્તા નામનો આરોપી આ ફેક્ટરી ને ચલાવતો હતો જેને પોલીસે કસ્ટડીમાં લેતા આગળની કાર્યવાહી હાથ ધરી વાચલમિત્રો કંઈપણ ખરીદી કરતા પહેલા તપાસી વસ્તુ લેવું નકલી છેકે અસલી.