Cli

લ્યો બોલો આવી પણ ફેશન હોય ! યોયો હનીસીંગ આઈફા એવોર્ડમાં ગરોળી પહેરીને આવી ગયો…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુંડ માં કેટલાય સેલિબ્રિટી ફેશનસેન્સને લઈને મશહૂર છે પરંતુ કેટલિયે વાર એજ સેલિબ્રિટી ફેશનના નામે એવી બેવકૂફી ઓ કરી લે છેકે એમની મજાક બનીને રહી જાય છે રે!પર યોયો હનીસિંગ નો એક સમયે હર સ્ટાઇલથી લઈને ડ્રેસિંગસેન્સ સુધી ચર્ચામાં રહેતા હતા પરંતુ સમય સાથે હનીનું એજ લુક બગડતું ગયું.

હાલમાં આઈફામાં તો હની સીંગે હદ જ કરી દીધી તેઓ પોતાના ગળામાંગરોળી પહેરીને આવી ગયા અબુ ધાબીમા ચાલી રહેલા આઈફા એવોર્ડમાં હની સિંગે બધાનું ધ્યાન પોતાની તરફ દોરવાની બહુ કોશિશ કરી અને એના માટે એમણે એવો રસ્તો પસંદ કર્યો જેના વિશે કોઈ વિચારી પણ ન શકે હની સીંગ અહીં પોતાના.

ગળામાં સોનાની ગરોળી પહેરીને પહોંચી ગયા અને એજ ઘરોળી પહેરીને તેઓ સેલિબ્રિટી સાથે ફોટો પણ પડાવતા રહ્યા અને એજ ઘરોળી પહેરીને હનીસિંગે આઈફામાં પરફોર્મન્સ પણ કર્યું હવે હનીસિંગેને ઘરોળી પહેરવાનો આઈડિયા કોણે આપ્યો એતો નથી ખબર પરંતુ ફેશનના નામે એમણે જે કચરો કર્યોછે તે જરુરુ બધાની સામે આવી ગયું.

એક સમસ્ય હતો હનીસિંગ પોતાના જબરજસ્ત ગીતોને લીધે ચર્ચામાં રહેતા હતા એમના ગીતો દુનિયાભરમાં ધૂમ મચાવતા હતા પરંતુ સમય સાથે હનીના ગીતો ચમક ખોવાતી રહી અને હવે તેઓ આવી ફેશનના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ દોરવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો હનિ સિંગની આવી ફેશન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *