બોલીવુડ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુત ની આખરી નિશાની પણ તેમની પાસે ચાલી ગઈ જેને સુશાંતસિંહ રાજપૂત ખૂબ જ પ્રેમ કરતા હતા જેની સાથે હંમેશા પોતાનો સમય વ્યતીત કરવા માટે તેઓ આતુર રહેતા હતા જેને સુશાંતસિંહ રાજપૂતના ગયા બાદ ખાવા પીવાનું પણ છોડી દીધું હતું જે સુશાંતસિંહ રાજપૂતની.
જોઈને જીવતો હતો આજે એ પણ સુશાંતસિંહ રાજપૂત પાસે ચાલ્યો ગયો છે સુશાંત સિંહ રાજપૂત ના અતિપ્રિય ડોગી ફજ નું નિધન થયું છે સુશાંત સિંહ રાજપુત ની બહેન પ્રિયંકાએ ટ્વિટ કરીને ફજ ના નિધનની માહીતી આપી દુઃખ વ્યક્ત કર્યું છે પ્રિયંકા એ લખ્યું છે તે તારા મિત્ર ના સ્વર્ગવાસ ને પસંદ કરી લીધું આખરે અમે પણ જલ્દી તારો સાથ આપીશું.
ત્યા સુધી આ દિલ દુખતું રહેશે જેની સાથે પ્રિયંકા એ બે તસવીરો પણ શેર કરી છે એક તસવીરમાં ડોગી સુસાતં ના માથે ચુમી રહ્યો છે તો બીજી તસ્વીરમાં પ્રિયકા ડોગી ફજ સાથે બેઠેલી છે ફજ નાનું ગલુડીયુ હતું એ સમયે સુશાતં તેને પોતાની સાથે લઈ આવ્યા હતા ફજ ડોગી હંમેશા સુશાંત સાથે જીવનના કોઈ પણ સંજોગોમાં માં રહેતો હતો.
સુશાતં સિંહ રાજપૂત ના જીવનમાં ઘણા સંબંધો ટુટતા ગયા પરંતુ હંમેશા ફજ તેમની સાથે રહ્યો હતો સુશાતં ના અંતિમ શ્વાસ સુધી સુશાતં ના દેહાતં બાદ ફજ ઘણ દિવસો સુધી ખાતો પીતો પણ નહોતો કોઈ સુશાંતનું નામ લે તો તેને શોધવા લાગતો હતો સુશાંત સિંહના મોત બાદ ફજ પણ તૂટી ગયો હતો આખરે અઢી વર્ષ બાદ ફજ પણ પરમાત્મા ની શરણે ચાલ્યો ગયો.