Cli

લ્યો બોલો હવે શું આમિર ખાન પણ સાઉથ ફિલ્મો તરફ વળ્યાં ?

Breaking

સાઉથ ફિલ્મો અત્યારે બોલીવુડને પણ ધૂળ ચટાડી રહ્યા છે એક પછી એક હિટ ફિલ્મો બૉલીવુડ આપી રહ્યું છે થોડા સમય પહેલાજ પુષ્પા ફિલ્મે દેશભરમાં પોતાનો ડંકો વગાડ્યો હજુ તે શાંત નથી પડ્યું ને એવામાં રામચરણ અને એનટીઆરની ફિલ્મ RRR 25 માર્ચના રોજ રિલીઝ થઈ જે અત્યારે તમામ રેકોર્ડ તોડી રહી છે.

પહેલા સમય હતો કે સાઉથ સ્ટારને કદાચ બોલીવુડની ફિલ્મમાં એકાદ નાનો રોલ મળી જાય તો એમના માટે નસીબની વાત કહેવાય પરંતુ હવે તેનું ઉલટું થઈ ગયું છે અત્યારે સાઉથ સિનેમાએ એવી પ્રગતિ કરી છેકે તેમની આગળ બૉલીવુડ પણ ફિક્કું પડી રહ્યું છે હવે બૉલીવુડ સ્ટાર પણ સાઉથની ફિલ્મોમાં નાનો.

રોલ મળી જાય તેવી આશા કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ત્રિપલ આર હમણાં રિલીઝ થઈ એમાં બોલીવુડનો મહશુર એક્ટર અજય દેવગણના માત્ર 2 સીન બતાવાયા છે અને અન્ય લીડ એક્ટર રામચરણ અને એનટીઆરને બતાવાય છે એવામાં હવે ચર્ચા થઈ રહી છેકે બૉલીવુડ સ્ટાર આમિર ખાન પણ સાઉથ.

ફિલ્મ સાઈન કરી લીધી છે અને તેઓ પણ ટૂંક સમયમાં સાઉથની ફિલ્મમાં જોવા મળી શકે છે હકીકતમાં એક ફોટો હમણાં વાયરલ થઈ રહ્યો છે જેમાં સાઉથના સુપર સ્ટાર મોહનલાલ સાથે આમિર ખાન જોવા મળી રહ્યા છે તેના બાદ અટકળો ચાલુ થઈ છેકે મોહનલાલ સાથે આમિર ખાન સાઉથ ફિલ્મોમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *