ઇન્ડિયા મોસ્ટ સ્ટાઈલીસ્ટ એવોર્ડમાં બોલીવુડ સાથે સાથે ટીવી દુનિયાના સ્ટારે પણ હાજરી આપી બોલીવુડમાંથી મલાઈકા અરોડા અર્જુન કપૂર રણબીર કપૂર અને આદિત્ય રોય કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી બધા સેલિબ્રિટી અલગ અલગ આઉટફિટમાં જોવા મળ્યા તેમની અહીં કેલટીક તસ્વીર સામે આવી છે.
મલાઈકા અરોડા અને અર્જુન કપૂર ઇન્ડિયા મોસ્ટ સ્ટાઈલીસ્ટ એવોર્ડમાં વાદળી પેન્ટશૂટમાં જોવા મળ્યા હતા બંને કપલે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો એવોર્ડફંકશન માં રણબીર કપૂર અને આદિત્યરોય કપૂર હળવાશની પળો માણતા નજરે પડ્યા હતા અહીં દિશા પટાની કાળા રંગની હગિંગ ડ્રેસમાં ખુબ ગ્લેમર્સ લાગી રહી હતી.
રશ્મિકા મંદાનાના લાલ કલરની ડ્રેસમાં પોતાની અદાઓ બતાવી હતી તેઓ અહીં ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ગુલાબી પેન્ટ શુંટમાં એન્ટ્રી મારી હતી વાણી કપૂર પણ ગુલાબી કલરના આઉટફિટમાં એન્ટ્રી મારી હતી અહીંના એવોર્ડ ફંક્શનની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.