Cli
બેવફાઈ ના કરવા પર બોલનાર વિકૃત આશીક પકડાયો, ગળું કા!પી પોસ્ટ કર્યો હતો વિડીઓ...

બેવફાઈ ના કરવા પર બોલનાર વિકૃત આશીક પકડાયો, ગળું કા!પી પોસ્ટ કર્યો હતો વિડીઓ…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી ગુનાખોરીનુ પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેમાં પ્રેમ સંબંધોને લઈને ઘણા મામલાઓ સામે આવે છે એવો જ એક કિસ્સો જેમાં આરોપી અભિજીત પાટીદારએ એક તરફી પ્રેમમા શિલ્પા ઝારીયા ને મેખલા રિસોર્ટ માં લઇ જઈ ને જબરદસ્તી કરી અને ત્યાર બાદ તેનુ ગ ળુ કા!પીને નિર્મમતાથી મો!તને ઘાટ ઉતારી.

અને નાસતો ફરતો હતો અભીજીત પાટીદારે શિલ્પા ઝારીયાના એટીએમ કાર્ડમાંથી અલગ અલગ શહેરોમાં 1 લાખ 52 હજાર 450 રૂપિયા ઉપાડ્યા હતા જેને જબલપુર પોલીસે તેને ઝડપી પાડ્યો છે જબલપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું કે આરોપી એટલો હોશિયાર હતો કે તે દર 5 કલાકમાં પોતાનું.

લોકેશન બદલી નાખતો હતો એક શહેરમાં રહેતો નહોતો આરોપી અભીજીત રાજસ્થાનથી હરિયાણાના રેવાડી હિમાચલ પ્રદેશ ચંદીગઢ દિલ્હી થઈને અજમેર પહોંચ્યો હતો પોલીસે સાઈબર સેલ ટીમ ની મદદથી ઘણા પ્રયત્નો કર્યા તેના સુધી પહોંચવાના આરોપી લગાતાર તેનું સ્થાન બદલી રહ્યો હતો.

દસ દિવસમાં 4 હજાર કિલોમીટર નો પ્રવાસ કરીને મૃતક શિલ્પાના એટી એમ માંથી રોજ 20 હજાર ઉપાડતો હતો પરંતુ જ્યારે પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ બહુગુણાને અજમેરથી માંથી 20 હજાર ઉપાડવાની માહિતી મળી તરત જ જબલપુર એસપીએ અજમેરના પોલીસ અધિક્ષક ચુનારામ અને શહેર પોલીસ અધિક્ષક પ્રિયંકા શુક્લા.

રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી સુમિત મહેરાનો સંપર્ક કર્યો અને આરોપી વિશે જાણકારી આપી અને આરોપી ને પોલીસે સખત પ્રયત્ન થકી પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દિધો દિધો હતો પોલીસ ને સતત 4 હજાર કિલોમીટર દોડાવનાર આરોપી અભિજીત પાટીદાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *